Disha Patani Photo : દિશા પટનીએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, શેર કરી સૌથી બોલ્ડ સેલ્ફી
Disha Patani Photo : હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટ્રેસ છે, જેઓ પોતાના નામ અને કામથી જાણીતી છે. હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. જેમાં બોલીવુડ એક્ટ્રેસ પોતાના ફોટોસ શેર કરતી રહે છે.
સોશિયલ મીડિયામાં દિશા પટની સમયાંતરે પોતાના બોલ્ડ ફોટોસ શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે અત્યાર સુધીની સૌથી બોલ્ડ તસવીર શેર કરી છે. જે કારણે તેના ચાહકો બેકાબૂ બની રહ્યા છે.

બોલીવુડની સૌથી બોલ્ડ અને હોટ અભિનેત્રીઓમાંથી એક એવી દિશા પટની સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને સમયાંતરે તેના નવા ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે, જે ચાહકોના દિલમાં ખલબલી મચાવી જાય છે.
દિશા પટનીએ થોડા કલાકો પહેલા એક નવો ફોટો પણ પોસ્ટ કર્યો હતો, જેને ચાહકો તેનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ફોટો કહી રહ્યા છે. દિશા પટનીએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી છે.

દિશા પટનીએ થોડા કલાકો પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક નવો ફોટો શેર કર્યો છે, જેમાં તેની બોલ્ડનેસે બધાને ચોંકાવી દીધા છે. આ ફોટો વાસ્તવમાં એક સેલ્ફી છે. દિશાના આ ફોટો પર લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે અને તે ખૂબ વાયરલ પણ થયો છે.
દિશા પટનીનો ફોટો જોઈ શકો છો કે જે રીતે વાંકા વળીને ઊભી છે, જે કારણે ચાહકો નજર હટાવી શકતા નથી. દિશાની નવી 'બેસ્ટ ફ્રેન્ડ' અભિનેત્રી મૌની રોયે પણ આ ફોટો પર કોમેન્ટ કરી છે.












Click it and Unblock the Notifications
