જાણિતા ખાનના દિકરાને મળ્યો બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ, પાપાનો કોટ પહેરીને પહોચ્યા રેડ કાર્પેટ પર

જાણિતા અભિનેતા ઇરફાન ખાનના દિકરાને ગંગુબાઇ કાઠિયાવાડ ફિલ્મ કરેલા કામ બદલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્માથી તેમે ડેબ્યુ કર્યુ હતુ.

Kabil Khan In Irfan Khn Outfits: એક્ટર ઇરફાન ખાનના દિકરા બાબિલ ખાનને સાઇકોલોજી સ્ટ્રીમિમગ ડ્રામા 'કાલા' માં પર્ફોમ્ન્સ માટે ઘણી વખાણ કરવામાં આવી રહ્યા છે. તેમણે હાલમા જ એક એવોર્ડ સેરેમનીમાં પોતાના પિતા દિવંદત અભિનેતા ઇરફાન ખાનનું સુટ પહેરહ્યુ હતુ.

Irfan khan

તેને બેસ્ટ ડેબ્યુએટ ઓફ ધી ઇયરનું સમ્માનથી નવાજમાં આવ્યો હતો. તેમણે એક્ટર શઆંતનુ માહેશ્વરી સાથે ટાઇટલ સાથે શેર કરવામાં આવ્યુ હતુ. જેમણેસંજય લીલા ભણસાલી ની 'ગંગુભાઇ કાઠિયાવાડી' સાથે ઉલ્લેખનયી શરુઆત કરી હતી.

બાબિલ ખઆને કહ્યુ કે, સામૂહિક રૂપતી જીતવાની ખુશી હમેશા વ્યક્તિગત રુપથી જીતવા કરતા વધારે હોય છે. હુ આભારી છુ કે, અવિશ્વાસનીય રૂપથી પ્રતિભાશાળી શાંતનુ સાથે આ શેર કરવાની તક મળી છે. 'કાલા' ની ટીમને ધન્યવાદ દેવા માંગુ છુ કે, વિશેષ રૂપથી અન્વિતા ક્લીન સ્લેટ, અનુષ્કા શર્મા તૃપ્તિ, સ્વાસ્તિક અને ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોએ મારા પર વિશ્વાસ કર્યુ અને મને આ તક આપી.

તેમણે કહ્યુ કે, આ એવોલ્ડ ફખ્ત કામનું રિઝલ્ટ નથી. પરંતુ મને મળેલા સમર્થન અને પ્રેમનુ વસિયતનામુ છે. અન્વિતા દત્ત દ્વારા નિર્દેશિત, 'કાલા' માં તૃપ્તી ડિમરી, સ્વસ્તિક મખર્જી, અમિત સિયાલ અને અણીર કોચર પણ છે. તે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ પર ઉપલબ્ધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X