Entertainment News : બ્રેકઅપ બાદ ફરી એક સાથે દેખાયા દિશા પટની અને ટાઈગર શ્રોફ

Entertainment News : બોલીવુડની દુનિયામાં ઘણીવાર કંઇક ને કંઇક ચાલે છે, ક્યારેક કપલ્સનું બ્રેકઅપ તો ક્યારેક પેચઅપ થાય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.

અમે વાત કરી રહ્યા છીએ, દિશા પટની અને ટાઈગર શ્રોફના વીડિયો અને ફોટોઝ વિશે. જેમાં બ્રેકઅપ બાદ બંને ફરી એકવાર સાથે જોવા મળી રહ્યા છે. આ કપલ હંમેશા લાઇમલાઇટમાં રહે છે. પહેલા અફેરની ચર્ચા, પછી બ્રેકઅપ અને હવે બંને સાથે જોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.

Entertainment News

હાલમાં જ બંને એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા, જે બાદ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. ફોટો જોઈને ચાહકો માને છે કે, બંને ફરી એકવાર રિલેશનશિપમાં આવી ગયા છે.

ફોટામાં બંને ખૂબ જ નજીક જોવા મળે છે. જો બંને વચ્ચેનો પ્રેમ ફરી જાગશે. તો આ સમાચાર તેમના ચાહકો માટે ખુશીઓથી ભરપૂર સાબિત થવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X