એશા ગુપ્તાએ તમામ વટાવી છે હદો, ઈન્ટીમેટ સીન્સથી લઇને કર્યું લિપલોક
બોલિવુડ ફિલ્મોમાં કિસિંગ સીન્સથી ચર્ચામાં રહેલી એશા ગુપ્તાને કોઈ ઓળખની જરૂર નથી. ઘણીવાર તે તેના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ શું તમે જાણો છો?
નવી દિલ્હી : બોલિવુડ ફિલ્મોમાં કિસિંગ સીન્સથી ચર્ચામાં રહેલી એશા ગુપ્તાને કોઈ ઓળખની જરૂર નથી. ઘણીવાર તે તેના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ શું તમે જાણો છો કે, ફિલ્મોમાં ઈમરાન હાશ્મી સાથે કિસિંગ સીન આપનાર એશા ગુપ્તાએ 2 વેબ સીરીઝમાં પણ જોરદાર ઈન્ટીમેટ સીન આપ્યા છે. જાણીએ સુપરબોલ્ડ એશા ગુપ્તા અને તેની વેબ સિરીઝ વિશે.

ઈશાએ 2 વેબ સિરીઝ કરી
ફિલ્મો સિવાય એશા ગુપ્તા તાજેતરમાં જ વેબ સિરીઝ તરફ વળી છે. આ બંને સીરીઝમાં અભિનેત્રીએ અલગ-અલગ મજબૂત ભૂમિકાઓ ભજવી હતી અને ઇન્ટીમેટ સીનઆપવામાં બિલકુલ શરમાતી ન હતી.
બોલ્ડનેસની ઝલક
એશા ગુપ્તા અત્યાર સુધી બે વેબ સિરીઝમાં જોવા મળી છે. પ્રથમ વેબ સિરીઝનું નામ REJCTX છે.
REJCTX માં ઓફિસરની ભૂમિકા ભજવી
REJCTX વેબ સિરીઝ ZEE5 પર રિલીઝ થઈ હતી. જેમાં અભિનેત્રીએ ઓફિસર રેની રેની ભૂમિકા ભજવી હતી.
મલ્લિકા શેરાવત સાથે લિપલોક
REJCTX ની સરખામણીમાં એશા ગુપ્તાએ 'નકાબ' વેબ સિરીઝમાં વધું બોલ્ડ સીન્સ આપ્યા હતા. ખાસ વાત એ છે કે, આમાં ઈશાએ મલ્લિકા શેરાવત સાથે લિપલોકસીન પણ આપ્યો હતો.
ગૌતમ રોડે સાથે હોટ સીન
આ સાથે ઈશાએ 'નકાબ' વેબ સિરીઝમાં ગૌતમ રોડે સાથે બેડ સીન આપ્યો હતો. જે ખૂબ વાયરલ થયો હતો.












Click it and Unblock the Notifications
