કાર્તિક આર્યએ પોતાના રિલેશનશીપને લઇને તોડી ચૂપી
બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યન પોતાની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 ની સક્સેસને એન્જોય કરી રહ્યો છે. કાર્તિક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ છે. કાર્તિક દ્વારા ટ્વીટર પર પોતાના ફેન્સને સવાલ કરવા માટે કહ્યું હતુ. ફેન્સ દ્વારા કાર્તિકને અને
બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યન પોતાની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 ની સક્સેસને એન્જોય કરી રહ્યો છે. કાર્તિક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ છે. કાર્તિક દ્વારા ટ્વીટર પર પોતાના ફેન્સને સવાલ કરવા માટે કહ્યું હતુ. ફેન્સ દ્વારા કાર્તિકને અનેક પ્રકારના સવાલ કર્યા હતા. કાર્તિકની ફિલ્મ ભૂલ ભુલૈયા2 થી લઇને માર્વલમાં તેમના અભિયનની રસરુચિને લઇને અનેક વિષયો પર વાત થઇ હતી. જેમા એક ફેન્સ દ્વારા તેના લગ્નને લઇને પણ સવાલ કર્યો હતો. કાર્તિકે પોતાના ફેન્સને આપેલા જવાબ સોશિયલ મિડિયમાં વાઇરલ થઇ રહ્યો છે.

કાર્તિકના ટ્વીટર પર ઘણા સવાલ જવાબ થયા હતા. જેમા એક ફેન્સ દ્વારા તેને ઇન્ડસ્ટ્રીનો મોસ્ટ એલિજિબલ બેચલર ગણાવીને પુછ્યું હતુ કે, શું તેના લગ્ન કરવાની યોજના છે. ફેન્સે ટ્વીટર કરીને કહ્યું હતુ કે, લગ્નની લઇને મિસ્ટર મોસ્ટ એલિજિબલ બેચલરની શુ યોજના છે.
કાર્તિકે ખોલ્યા રાજ
કાર્તિક આર્યને લઇને ઘણા ન્યુઝ આવતા રહેતા હોય છે. કાર્તિકના ક્યુટનેસના તેના ફેન્સ દિવાના છે. જેના લીધે કાર્તિકનું રિલેશનશીપ સ્ટેટસ જાણવા માટે ફેન્સ ઘણા ઉત્સુક હોય છે. કાર્તિકે ખુદે જાણકારી આપી હતી કે, તે હાલ સિંગલ છે. ફેન્સને લાગ્યુ કે, કૃતિ સેનન અને તે એક બીજાને ડેટ કરી રહ્યા છે. કાર્તિકે તુરંત જ આ અફવાહ પર પૂર્ણ વિરામ લગાવી દિધુ હતુ.












Click it and Unblock the Notifications
