Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઓસ્કર માટે નોમિનેટ થઇ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો', વિવેક અગ્નીહોત્રીએ ટ્વીટ કરીને આપી પ્રતિક્રિયા

ઓસ્કર માટે હમેશા દર્શકો અને ફિલ્મમેકર્સ વચ્ચે એક્સાઇટમેન્ટ જોવા મળતી હોય છે. ઓસ્કર પુરસ્કારોમા છેલ્લે 2001 માં આમિર ખાની ફિલ્મ લગાન અંતિમ 5 ફિલ્મોમાં પહોચી શકી હતી. જ્યારે લગાન પહેલા "મધર ઇન્ડિયા"(1958) અને "સલામ બોમ્બે

ઓસ્કર માટે હમેશા દર્શકો અને ફિલ્મમેકર્સ વચ્ચે એક્સાઇટમેન્ટ જોવા મળતી હોય છે. ઓસ્કર પુરસ્કારોમા છેલ્લે 2001 માં આમિર ખાની ફિલ્મ લગાન અંતિમ 5 ફિલ્મોમાં પહોચી શકી હતી. જ્યારે લગાન પહેલા "મધર ઇન્ડિયા"(1958) અને "સલામ બોમ્બે"(1989) નું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. 95 મા ઓસ્કર એકેડેમી એવોર્ડ ઓસ્કર 2023 માટે બેસ્ટ ઓરીજીન ફિલ્મ કેટેગરી માટે ભારતમાથી ગુજરાતી ફિલ્મ "છેલ્લો શો' અધિકારીક રૂપથી નોમિનેટ થઇ છે. જેનું ગયા વર્ષે ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટીવલમાં વર્લ્ડ પ્રીમિયમ થયુ હતુ. 'છેલ્લો શોટ' પર ધી કાશ્મીર ફાઇલ્સના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીનું રીએક્શન આવ્યુ છે.

GUJARATI FILM

"છેલ્લો શૉ" ને લઇને સોશિયલ મીડિયામાં સેલિબ્રિટી અને યૂજર્સ દ્વારા રિએક્શન આપવામાં આવી રહ્યા છે. એવામાં ધી કાશ્મીર ફાઇલ્સ ફેમ નિર્દેશક વિવિક અગ્નિહોત્રીએ આના પર રિએક્શન આપ્યુ છે. વિવિકે પોતાના ટ્વીટમાં લખ્યુ હતુ કે, " ભારત તરફથી ઓધિકારીક રુપથી પસંદ કરવામાં આવેલ ફિલ્મ ધી લાસ્ટ ફિલ્મ "છેલ્લો શૉ" સમગ્ર ટીમને ધન્યવાદ, ઓસ્કર ફિલ્મમાં 2023 મા તેને સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર માટે અભિનંદન આપ્યા હતા. હું એ તમામ શુભચિંતકો અને વિશેષ કરીને મીડિયાનો આભાર માનુ છુ જે ધી કાશ્મીર ફાઇલ્સના પક્ષ માં હતા.

હિન્દી ફિલ્મો સહતિ વિવિધ ભાષાઓની કુલ 13 ફિલ્મો ઓસ્કર માટે નોમિનેટ થવા માટે રેસ માં હતી. હિન્દી બ્રહ્મસ્ત્ર, ધી કાશ્મીર ફાઇલ્સ, અનેક, ઝૂંડ, બધાઇ દો, અને રોકેટરીનો પણ સમાવેશ થયો હતો. સ્થાનિક ભાષામાં વાત કરવામાં આવે તો તમિલ ફિલ્મ ઇરાવિન નિજલ, તેલુગુ, અને આર.આર.આર, બાંગ્લામાં અપરાજિતો અને ગુજરાતીમાં છેલ્લો શો નો સમાવેશ થયો હતો. વાત નિલન ની સિનેમા કેરિયરની કરવામાં આવે તો આ પહેલા તે "સંસાર", "વૈલી ઓફલ ફ્લોવર્સ" અને "એંગ્રી ઇન્ડિયાન ગોડસ" જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્કર 2023 12 માર્ચના 2023 નાર રોજ યોજાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X