રવિ કિશનનું કાસ્ટિંગ કાઉચ પર ખુલાસો, મહિલા હવે મોટી સ્ટાર... તેણે મને રાત્રે આ કામ કરવા માટે બોલાવ્યો
અનિનેતા રાજનેતા રવિ કિશને પોતાના પોતાનો અનુભવ શેયર કરતા જણા્વ્યુ હતુ કે, તેને એવી મહિલા સાથે કાસ્ટિગ કાઉછનો સામનો કરવો પડ્યો છે જે આજે એક મોટી હસ્તી છે. તેણે ખુલાસો કર્યો કે, તેમનુ એક મહિલા દ્વારા રાત્રે કોફીની ઓફર કરવામાં આવી હતી. જેનું તેમણે નામ નથી લીધુ.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, હાલમા જ ચેટ શો આપ કી અદાલતમાં રવી કિશને કાસ્ટીગ કાઉચ પર પુછવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો હતો .તેમણે જણાવ્યુ હતુ કે, હા તે કઇક આવી રીતે થયુ હતુ કે, જે ઉદ્યોગમાં થાય છે. પરંતુ હુ ત્યાથી બચી નીકળ્યો હતો. મારા પિતાએ મને શિખવાડ્યુ છે કે, મને મારા કામને ઇમારદારી કરવુ જોઇએ. હુ ક્યારેય શોર્ટકટ લેવા નથી માંગતો મને ખબર હતી કે, હુ પ્રતિભાશાળી છુ.
રવિ કિશને કહ્યુ કે, હુ તેમનું નામ ના લઇ શકુ કેમ કે, તે અત્યારે બહુ મોટી હસ્તી બની ચૂક્યા છે. મને કોફી પીવા માટે રત્રે ઓફર કરવામાં આવી હતી. મને લાગે છે કે લોકો તેને દિવસે પીવાનુ પસદ કરશે. એટલા માટે મને ખોટો ઇશારો મળ્યો અને મે પીવાનો ઇન્કાર કરી દિધો હતો.
ભોજપુરી ફિલ્મ ઉધ્યોગના એક મોટા સ્ટાર રવીે હિન્દી, તેલુગુ ને કન્નડ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે વેબ સીરીજ ખાકી ધી બિહાર ચેપ્ટેરમાં પણ કામ કર્યુ હતુ. અને તેમણએ એક સિગિગ રિયાલીટી શો સ્વર્ર ભારતની સંચાલન કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
