તુનિશા શર્માના મોત પર રડવાનુ રોકાતુ નહોતુ આ હસિનાનુ, થોડા દિવસો બાદ કર્યુ બોલ્ડ ફોટોશૂટ
બોલિવૂડના જાણીતા અભિનેતા સતીશ શાહને હિથ્રો એરપોર્ટ પર કડવો અનુભવ થયો હતો. ત્યારે તેના દ્વારા ટ્વીટ કરીને તે શેયર કરવામા આવતા હિથ્રો એરપોર્ટ દ્વારા તેની માફી માંગવામાં આવી હતી.
જાણીતા કોમેડીયન એક્ટર સતીશ શાહ પોતાના અનેક રમુજ કિરદરો માટે જાણીતા છે. જેના લીધે તે સમાચારનો ભાગ બનતા હોય છે. જો કે, આ વખતે તે પોતાના ટ્વીટના લીધે છવાય ગયા છે. બહુ ઓછુ જોવા મળ્યુ છે કે, પોતાની વ્યક્તિગત જીવનને લઇને તે ખબરોમાં આવે છે. પરંતુ આ વખતે તેમણે લંડનમાં તેમની સાથએ થેયલા અપમાનનો એક કિસ્સો શેયર કર્યો હતો. ત્યારથી તે લગાતાર ચર્ચામાં છે. તેમનું કહેવુ છે કે, લંડનના હિથ્રોના સ્ટાફે તેમનો મજાક ઉડાવ્યો હતો.

સતીશ કૌશિકના જવાબ કરી બોલતી બંધ
જો કે, સતીશે એરપોર્ટ સ્ટાફ જે જવાબ આપ્યો છે ત્યાર બાદ ભારતીયોની છાતી ગૌરવથી વધારે ફુલાઇ ગઇ હતી. તેમના આ ટ્વીટ સામે આવ્યા બાદ અધિકારીક હીથ્રો એરપોર્ટે પણ તેમની માફી માંગવી પડી હતી.
સતીશ શાહે ટ્વીટ કરીને લખ્યુ કે, મૈ ગર્વ સાથે સ્માઇ સાથે જવાબ આપ્યો કે, કેમ કે અમ ભારતીય છેીએ" જ્યારે મે હિથ્રો એરપોર્ટ પર સ્ટાફને પોતાના એક સાથેને એવુ કહેતા સાંભળ્યા કે, "આ લોકો ફર્સ ક્લાસ કેવી રીતે અફોર્ડ કરી શકે છે"? સતીશનું આ ટ્વીટ ઝડપી વાયર થઇ ગયુ હતુ.
હિથ્રો એરપો્ર્ટે માંફી માંગી
સતીશના આ ટ્વીટ બાદ લોકોએ પ્રતિક્રિયા આપતા હીથ્રો એરપોર્ટના સ્ટાફની ટીકા કરી હતી. એવામાં હીથ્રો એરપોર્ટ પણ એક્ટરની માંફી માંગવા મજબુર થઇ ગયુ હતુ. તેમણે સીતશ શાહને ટ્વીટનો રિપ્લાય આપતા કહ્યુ કે, 'ગુડ મોર્નિગ, આ ઘટના વિશે જાાણીને ખોટુ લાગ્યુ માફી માંગીએ છીએ તમે અમને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો?












Click it and Unblock the Notifications
