Siddhart Chaturvedi સાથે સ્પૉટ થઇ નવ્યા નવેલી નંદા, એક જ કારમાં બેસીને ગયા બહાર
અમિતબા બચ્ચનની દોહિત્રી નવ્યા અને બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચુતર્વેદી એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. બંને યુગલ એક સાથે એક જ ગાડીમાં સ્પોટ થતા અફવા હકીકત હોવાનું લોકો માની રહ્યા છે. હાલ્મા તેઓ ફિલ્મ સર
અમિતબા બચ્ચનની દોહિત્રી નવ્યા અને બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચુતર્વેદી એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. બંને યુગલ એક સાથે એક જ ગાડીમાં સ્પોટ થતા અફવા હકીકત હોવાનું લોકો માની રહ્યા છે. હાલ્મા તેઓ ફિલ્મ સર્જક અમૃતપાલ સિહ બિન્દ્રાની જન્મ દિવસની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા.

સિંદ્ધાત અને નવ્યા પ્રેમમાં હોવાની પણ ઘણા સમયથી છર્ચા છે .ે પરંતુ બંનેએ આ બાબતે કોઇ જ પ્રતિસાદ આપ્યો નથી. પરંતુ હવે તેઓ સાથએ હોવાની વાત ને છુપવવા માગતા નથી. તેવુ ફિલ્મ સર્જક સોશિયલ પરની તસવીર પરથી સ્પષ્ટ થાય છે. ફિલ્મ સર્જકની જ્યારે બર્થડે પાર્ટીમાથી સિદ્ધાંત અને નવ્યા નવેલી બહાર નીકળ્યા હતા. તેમજ સિદ્ધાંતની કારમાં જ તેઓ પાર્ટીમાથી રવાાન થયા હતા. જેકે આ બંને પાર્ટીમાં આવ્યા ત્યારે પોતા પોતાની રીતે અલગ અળગ આવ્યા હતા.
એક પાપીરાત્ઝીએ બંનેને એખ કારમાં જતા જોઇને વીડિયો ઉતારી લીધો હતો. તેણે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ કર્યાની સાથે કેપ્શન લખ્યુ હતુ.કે, પ્રથમ વખત તેઓ જાહેરમાં સાથે જોવા મળ્યા છે. તેમજ આ સાથે હાર્ટનું પણ ઇમોજી મૂક્યુ હતુ. સાથે તેણે લખ્યુ હતુ કે, સિદ્ધાત ચતુર્વેદી અને નવ્યા નવેલી મુંબઇમાં સાથે જોવા મળ્યા હતા. તેમના અફેરની ચર્ચા થોડા સમયથી થઇ રહી છે.












Click it and Unblock the Notifications
