વહેંઘો પહેરીને કથિત BF સાથે મંદિર પહોચી જાહ્નવી કપુર, આવો વીડિયો જોઇને લોકો બોલ્યા લગ્ન કરી લીધા ?
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપુર પોતાની ફિલ્મોની જગ્યાએ પોતાના કથિત બોયફ્રેન્ડને લઇને વધારે ચર્ચામા છે. હાલમા જ એક્ટ્રેસને એક વાર ફરી કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે સ્પોટ કરવામાં આવી છે. અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જે ઝડપી વાયરલ થઇ રહ્યો છે. જાહ્નવી કપુર પોતાના કથિત બોયફે્ન્ડ શિખર પહાડિયા સાથે તિરુમાલા સ્થિત તિરુપતિ બાલાજી મંદિર જવાનો એક વીડિયો સામે આવ્યાો છે. આ વીડિયોમાં અભિને્ત્રીના વીડોયોપર કોમેન્ટ કરતા ફેન્સ સવાલ કરી રહ્યા છે કે, શુ તેમણે લગ્ન કરી લીધા છે?

વીકેન્ડમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર શિખરનો એનએમએસીસી લોન્ચમાં જાહ્નવી કપુરના પિતા બોની કપુર સાથે પોજ પણ આપ્યો હતો. ઇવેન્ટ એક ઇનસાઇડ વીડોયમાં પણ જાહ્નવી અન શિખર એક સાથે નજર આવે છે.
#WATCH | Andhra Pradesh: Actor Janhvi Kapoor visited Tirupati Balaji Temple, Tirumala. pic.twitter.com/nYxZq7NA2A
— ANI (@ANI) April 3, 2023












Click it and Unblock the Notifications
