જાવેદ અખ્તરે 'પઠાણ' ના 'બેશરમ રંગ' વિવાદ પર આપ્યુ મોટુ નિવેદન કહ્યુ...

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ તેના સોન્ગને લઇેન વિવાદોમાં ફસાયેલી છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તો ઘણા લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે.

શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ' નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યુ છે, ફિલ્મમાં ટ્રેલરને સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયા મળી રહી છે. ફિલ્મમાં સોન્ગ 'બેશરમ રંગ" ને લઇને ભલે વિવાદિત થયો હોય પરંતુ ફિલ્મને આને લઇેન સારી એવી પબ્લિસીટી મળી રહી છે. ફિલ્મના સોન્ગને લઇને ચાલી રહેલા વિવાદ થમવાનું નામ નથી લઇ રહ્યુ .

pathan

જાણીતા ગીતકાર લેખક જાવેદ અખતરે સોન્ગના વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે," આ મારા કે તમારા માટે નથી. કે સોન્ગ સાચુ છે કે, ખોટુ, આપણી એક એજેન્સી છે જેમા સરકારના લોકો અને સમાજનના એક ક્રોસ સેક્શન ફિલ્મ જોવે છે. અને નક્કી કરે છે કે, શુ પાસ થશે અને શુ નહી થાય.

તેમણે સાથે જ એ પણ કહ્યુ કે, "સર્ટિફિકેશન પર બધાએ ભરોશો કરવો જોઇએ. જે લોકો સુજાવ આપે છે. કે શુ કપાવુ જોઇએ. અને શુ પાસ થવુ જોઇએ" ઘણા રિપોર્ટ અનુસાર સીબીએફસી એ ફિલ્મના પ્રોડક્શન બેનર યશ રાજ ફિલ્મ્સને 'બેશરમ રંગ' બદલાવ કરવા અને ભારતીય ખુફિયા એજેન્સી રો અને પ્રધાનમંત્રી કાર્યલય સાથે જોડાયેલા મેન્શને હટાવાની સુજાવ આપ્યો છે.

પઠઆણ સિનેમાઘરોમાં 25 જાન્યુઆરીના રોજ રીલિજ થશે ફિલ્મનું ટ્રેલર દર્શકોને ઘણું પસંદ આવી રહ્યુ છે. ફિલ્મમાં શાહરુખ ખાન, દિપીકા પદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ધમાકેદાર એક્શન સીક્વેન્સ અને જબરદસ્ત ડયલોગ સાથે પઠાણ ટ્રેલર ફેન્સનું દિલ જીતી રહ્યુ છે. આ ફિલ્મ સાથે શાહરુખ ખાન લગભગ ચાર વર્ષ બાદ લીડ રોલમાં પરત ફી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X