For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાજોલ અને તનિષાએ પોતાના માતા તનુજાને ઘર આપ્યુ ગીફ્ટ યુઝર્સે કર્યા ટ્રોલ

અભિનેત્રી કાજોલ અને તેની નાની બહેન તનિષાએ તેની માતાને લોનાવાલામાં બંગલો ભેટમાં આ્પ્યો હતો. તેને લઇને ઘણા લોકો તેમને શુભકામના પાઠવી રહ્યા છે તો ઘણા ટ્રોલ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

બોલીવુડ અભિનેત્રી કાજોલ અને તનિષા મુખર્જીએ પોતાના માતા તનુજાને એક ભારે કિમતી ગીફ્ટ આપ્યુ જે ટૉક ઓફ ધી ટૉઉન બન્યુ છે. કાજોલ અને તીનષાએ પોતાના મા ને મુંબઇમાં સૌથી મોઘા વિસ્તારમાં લોનાવાલામાં આલિસાન ઘર ખરીદીને આ્પ્યુ છે. આ દરમિયાનનો વીડિયો તનીષાએ ફેન્સ સાથે શેયર કર્યો હતો. જે ઘણો ઝડપી વાયરલ થઇ રહ્યો છે.

kajol

કાજોલ અને તનીષાએ લોનાવાલામાં એક નવા ઘર સાથે પોતાના માતાને સરપ્રાઇઝ આપી હતી. બંગલાને બનાવવામાં આઠ મહિના જેટલો લાંબો સમય લાગ્યો હતો. સામે આવેલા વીડિયોમાં તમે જોઇ શકો છો કે, આ દરમિયાન ત્રણેય મા દિકરી રિબીન કાપતી જોઇ શકાય છે. વીડિયોમાં ત્રણેય મા દિકરીમાં બોન્ડીંગ જોવા મળે છે.

રિબીન કાપ્યા બાદ ત્રણેય ઘરમાં પ્રવેશ કર્યા બાદ તનુજા અને કાજોલે ઘરના ફર્સ સ્પર્ષ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. જ્યાં તમામ ફેન્સ તેમના માટે શુભકામના આપે છે. તો સોશિયલ મીડિયા યુજર્સ તને લઇને તનીષા અને કાજોલને ટ્રોલ પણ કરી રહ્યા છે.

English summary
Kajol and Tanisha trolled in Maa Ne Bungalow Gift
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X