Kajol Join Ibrahim Khan: કાજોલની ઇબ્રાહિમ અલી ખાની ફિલ્મમા થઇ એન્ટ્રી
Kajol join Ibrahim Khan: સુપરસ્ટાર કાજોલ આજકાલ પોતાની આવનાર ફિલ્મ વૈંકીને લઇને પ્મોશન કરી રહી છે. હવે તે પોતાના ફેન્સને સપ્રાઇઝ આપવા જઇ રહી છે. કાજોલ પોતાની આગલી ફિલ્મ ધર્મા પ્રોડક્શન સાથે કરશે. ફિલ્મ જેની સાથે કરવાની
Kajol join Ibrahim Khan: સુપરસ્ટાર કાજોલ આજકાલ પોતાની આવનાર ફિલ્મ વૈંકીને લઇને પ્મોશન કરી રહી છે. હવે તે પોતાના ફેન્સને સપ્રાઇઝ આપવા જઇ રહી છે. કાજોલ પોતાની આગલી ફિલ્મ ધર્મા પ્રોડક્શન સાથે કરશે. ફિલ્મ જેની સાથે કરવાની છે તે તે સૈફ અલી ખાનની દિકોર ઇબ્રાહીમ અલી ખઆન ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં બમન ઇરાનીના દિકરો કયોજ ઇરાની ડાયરેક્ટક કરશે.

હવે કાજોલના ફેન્સ હેરાન એટલા માટે છે કે કેમ કે, કાજોલ બે ફિલ્મો વચ્ચે અંતર રાખએ છે. એટલે સલામ વેન્કી તરત બાદ તુરંત બાદ તેની બીજી ફિલ્મ વિશે સાંભળીને ફેન્સને આશ્ચર્ય લાગ્યુ છે. આ ફિલ્મમાં કાજોલનો રોલ શુ હશે. તેને લઇને પણ દર્શકોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
