એક્સ હસબંડ અનુરાગ કશ્યપની દિકરીની સગાઇમાં પહોચી કલ્કી કોચલિન, ફેન્સ 'બોલ્યા આ શુ ચાલી રહ્યુ છે'

બોલિવૂડ ડયરેક્ટર અનુરાગ કશ્યપની દિકરી આલિયાએ પોતાના બોય ફ્રેન્ડ શેન ગ્રેગોઇરે સાથે સગાઇ કરી લીધી છે. જેની મોડી રાત્રે પાર્ટી રાખવામાં આવી હતી. જેમા બોલીવૂડના તમામ સ્ટાર્સ આવ્યા હતા. પરંતુ સૌથી ચર્ચીત અનુરાગ કશ્યપની એક્સ વાઇફ કલ્કી કોચલિન રહી હતી.

KALKI

અનુરાગ કશ્યપની દિકરીની સગાઇમાં તેની એક્સ વાઇફ કલ્કી કોચલીન પોતાના બોય ફ્રેન્ડ અને દિકરી સાથે સગાઇમાં આવી પહોચી હતી. કલ્કી આદરમિયાન ટ્રેડિશનલ અવતારમાં પહોચી હતી. સાથે જ તેમણે પૈપીરાજી સામે પોઝ પણ આ્પ્યો હતો. જો કે ઘણા ફેન્સ ક્ન્ફ્યુઝ છે. કે તે તેના એક્સ હસબંડના ફંક્શનમાં કેમ આવી છે.

જેવી જ કલ્કીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયર થયો કે, ફેન્સે તેને ટ્રોલ કરવાની શરુ કરી હતી. એક યુજરે લખ્યુ કે, અનુરાગ કશ્યપની વાઇફ હતી કે, છે? તો અન્ય એકે લખ્યુ કે, "કઇ પણ ચાલે છે આ લોકોની પાગલપંતીમાં' એકે લખ્ય કે, આમનુ અળગ જ ચાલે છે યાર, ક્યારે કોને છોડી દે છે ' તો બીજા યુજરે લખ્યુ હતુ કે તેની દિકરીને લઇને સવાલ કર્યો કે, આ કોણ છે જેને કમર પર ઉઠાવી છે. ઘણા યુજર્સે ફેમિલી ફોટોના વખાણ પણ કર્યા હતા.

જણાવી દઇએ કે, કલ્કી કોચલિને અનુરાગ કશ્યપ સાથે 2011 માં લગ્ન કર્યા હતા. બંને ની મુલાકાત દેવ ડી ના સેટ પર થઇ હતી. જો કે બંનેના લગ્ન લાંબુ ટકી ના શક્યા 2013 માં બને છુટા પડી ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર અભિને્ત્રીએ પોતાની પહેલા લગ્ન તુટ્યા બાદ બીજા લગ્ન નહી કરવાનુ નક્કી કરી લીધુ હતુ. કલ્કીને પોતાના બોયફ્રેન્ડ ગાય હેર્શબર્ગથી વર્ષ 2020 માં દિકરી થઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X