For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાંતારા ફેમ આ અભિનેત્રી 'ધી વૈક્સીન વૉર' માટે વિવેક રંજન અગ્નીહોત્રી સાથે મેળવ્યો હાથ

વિવેક અન્ગીહોત્રી પોતાના ફિલ્મોમમાં નવા પ્રયોગો કરીને દર્શકો માટે નવુ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે ધી વૈક્સીન વોર ફિલ્મને લઇને ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં સ્ટાર કાસ્ટ પર ચર્ચા ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

વિવેક અગ્નિહોત્રીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ધી વૈક્સીન વોૉર ની શઉટિંગ શરુ થઇ ચૂકી છે. અને દર્શક આ ફિલ્મ વિશે જાણવા માટે ઉત્સુક છે. ધીરે ધીરે ફિલ્મના કાસ્ટિંગને લઇને ખબર સામે આવવા લાગી છે. જણાવી દઇએ કે આ ફિલ્મ કાસ્ટિંગને લઇને ખબર સામે આવી રહી છે. આ ફિલ્મ સાથે નવુ નામ પણ જોડાયુ છે.

vaccine

આ અગેની જાણકારી ફિલ્મમેકર વિવેક રંજન અગ્નિહોત્રીએ સોશિય મીડિયાના માધ્યમથી આપતા ફિલ્મ કંતારા ફેમ સપ્તાહમી ગૌડા ને સાઇન કરવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યુ છે કે, "સપ્તમીનું સ્વાગત છે #ThevaccineWar માં તમારી ભૂમિકા લોકોના દિલ જીતી લશે.

સપ્તમી ગૌડા દુનિયા ભરના દર્શકો વચ્ચે કાંતારાની મોટી સફળતા બાદ લોકપ્રિય થઇ છે. ફિલ્મમાં તેમણે લિલાનો રોલ કર્યો છે. જે ઋષભ શેટ્ટીના કિરદાર શિવાની પ્રેમિકાના રૂપમાં જોવા મળી હતી. સપ્તમીએ પોતાના આ કિરદાર માટે દર્શકો પાસેથી પ્રેમ મળ્યો છે.

તમને જણાવી દઇ કે, વૈક્સીન વોર ભારતીય વૈજ્ઞાનિકો અને તે લોકો પર આધારીત છે. જેમણે દુનિયામાં સૌથી પ્રભાવિ વૈક્સીન બનાવા માટે બે વર્ષો સુધી પોતાનો દિવસ રાત એક કરી દિધા હતા, ધી વૈક્સિન વોર ભારતીય વૈજ્ઞાનિકોની સ્ટોરી છે.

પલ્લવી જોશી સાથે વિવેક રંજન અગ્નીહોત્રી આ ફિલ્મને 15 ઓગસ્ટ 2023એ 11 ભાષાઓમાં રિલીજ કરવામાં આવશે. આ ફિલ્મ રણબીર કપુરની ફિલ્મ એનિમલ સાથે ટકરાશે.

English summary
Kantara fame actress entry in The Vaccine War
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X