For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ હતી Shahrukh Khan ની પહેલી ગર્લફેન્રડ? Pathaan સ્ટારે ખુદે કર્યો તેનો ખુલાસો

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણની રીલીજ તારીખ નક્કી કરી દેવામાં આવી છે તે પહેલા શાહરુખ ખાને ફેન્સ સાથે આક્સ સેશન રાખ્યુ હતુ જેમા એક ફેન્સ તેની પહેલી ગર્લફ્રેન્ડ વીશે પછતા મજેદાર જવાબ આપ્યો હતો.

|
Google Oneindia Gujarati News

ફઠાણને લઇને ખબરોમાં ચાલી રહેલા સુપર સ્ટાર શાહરુખ ખાને હમેશ પોતાના ફેન્સ સાથે વાતો કરે છે. અત્યારે તેને લઇને મોટી ખબર સામે આવી છે . શાહરુખ ખાને ફરી એક વાર ફેન્સ માટે પોતાનો સમય કાઢ્યો હતો. અને ask srk સસેશન રાખ્યુ હતુ. 4 જાન્યુઆરીના રોજ પણ ફેન્સ સાથે મજેદાર સવાલોના જવાબ આપ્યા હતા. શાહરુખ ખાનને ફેન્સે એવા સવાલ કર્યા હતા જે ચર્ચામાં પણ છે.

SHAHRUKH KHAN

શાહરુખ ખાને પોતાની ફર્સ ગર્લફ્રેન્ડનું નામ ટ્વીટર પર જણાવ્યુ હતુ ત્યાર બાદ થી લોકો તેની વાઇફ ગૌરી ખાનના રિએક્શની રાહ જોઇ રહ્યા છે. જી હા શાહરુખ ખાનને એક ફેને પુછ્યુ હતુ કે " તમારી પહેલી ગર્લફેન્ડ કોણ હતી.?" શાહરુખ ખાને તેની બોલતી બંધ કરી દીધી હતી. " મારી વાઇફ ગૌરી ખાન" ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાન અને ગૌરી કોલેજના સમયથી એક બીજાને ઓળખે છે. અને લગ્ન પણ કર્યા હતા.

આ પ્રકારના અનેક મજેદાર જવાબ ચર્ચામાં છે પઠઆણ ની વા તકરે તો સિદ્રાર્થ આનંદ નિર્દેશિત આ ફિલ્મ 25 જાન્યુઆરી રિલીજ થશે. મંગળવારે ફિલ્મનુ ટ્રેલર રિલીજ કરવામાં આવ્યુ હતુ. જેને લોકોએ ઘણું પસંદ કર્યુ હતુ.

શાહરુખ ખાને આ ફિલ્મે રિલીજ થતા પહેલા જે રીતે માહોલ બનાવ્યો છે. તે ઘણો શાનદાર છે. લોકો રાહ જોઇ રહ્યા છે ક્યારે તે ફિલ્મ જોઇ શકે છે.

English summary
Know who was Shah Rukh Khan's first girlfriend
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X