Kriti Sanon ને કર્યો મોટો ખુલાસો, કહ્યુ કેમ Lust Story માં કામ કરવાની ના પાડી
ઇન્ડસ્ટ્રી કોરોના બાદ ફરી સ્પીડમાં ચાલુ થઇ ગઇ છે. અને લગાતાર ફિલ્મોની રિલીઝ તેને મજબૂત કરી રહી છે. એવામાં કૃતિ સૈનન પણ અમુક શાનદાર પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. પરંતુ અત્યારે તેનું એક નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. તેણ
ઇન્ડસ્ટ્રી કોરોના બાદ ફરી સ્પીડમાં ચાલુ થઇ ગઇ છે. અને લગાતાર ફિલ્મોની રિલીઝ તેને મજબૂત કરી રહી છે. એવામાં કૃતિ સૈનન પણ અમુક શાનદાર પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. પરંતુ અત્યારે તેનું એક નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. તેણે એક ચેટ શો માં દરમિયાન આપ્યુ હતુ આ નિવેદન. તેણે ખુલાસો કર્યો હતો કે, ઘણા પ્રકારના રોલ કરવામાં પરીવારની હસ્તક્ષેપ રહે છે.

કૃતિ સૈનની માનીએ તો કોઇપણ રોલ કરતા પહેલા તે પરિવર પાસેથી તેની સલાહ લે છે. અને તેના પર વિચાર પણ કરે છે. તેને લઇને તેણે ખુલાસો કર્યો છે કે, નેટફ્લિક્સની લસ્ટ ઇસ્ટોરીજ કરણ જોહરના ઓફરના ઓફર તેના દ્વારા નકારવામાં આવી હતી. તેની પાછળનું કારણ એજ હતુ કે પરીવાર તેમાં કામ કરવાનું નહોતુ ઇચ્છતુ.
લસ્ટ સ્ટોરીમાં કામ કરવા માટે તેની માતાએ કહ્યુ હતુ. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા કૃતિ સૈનની માતાએ ગીતા સૈનને ખુલાસો કર્યો હતો કે, તેમણે લસ્ટ સ્ટોરી કરવા માટે કેમ ના પાડી હતી.
"મારુ માનવું હતુ કે, અમે તેને કેરિયરના શરૂઆતમાં આવી રીતે જોવા માટે સહજ નહોતા આ સીરીઝ ફક્ત સંભોગ સુખ વિશે હતી" કૃતિ સૈનને પણ આ અંગે ખુલાસો કર્યો હતો. વેબ સિરિઝ કરવાનો ઇન્કાર કર્યો હતો. કૃતિ સૈનન કોઇના કોઇ કારણે ચર્ચામાં રહે છે.
કૃતિ સૈનન ભેડિયા સહિત ઘણા મોટા પ્રોજેક્ટમાં નજર આવનાર છે. તે પ્રભાસની આદિપુરુષનો પણ ભાગ છે. આ ફિલ્મને લઇને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. આ સિવાય તે શાહિદ કપુર સાથેની એક ફિલ્મનો પણ ભાગ હશે તેની જાહેરત થશે.












Click it and Unblock the Notifications
