Lawrence Bishnoi એ સલમાન ખાનને ફરી આપી જાનથી મારી નાખવાની ધમકી, લગાવ્યા ગંભીર આરોપ, કહ્યુ પૈસા પણ ઓફર કર્યા હત

લોરેન્સ બિશ્નોએ સલમાન ખાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેણે સલમાન ખાનનું અભિમાન ઉતારવાની વાત કરી હતી.

પંજાબી સિગર સિદ્ધુ મુસેવાલાની હત્યાના આરોપમાં જેલમાં બંધ લોરેન્સ બિસ્નોઇએ હાલમાં જ કેસને નવો મોડ આપતા સલમાન ખાન પર ગંભીર આરોપ લગવતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ લોરેન્સ બિસ્નોઇએ એક્ટરને લઇને એ પણ કહ્યુ છે કે, બદલો જરૂર લેવામાં આવશે. હજી બદલો લીધો નથી. ત્યાર બાદ ફરી સિગરનો હત્યા કેસ લાઇમ લાઇટમાં આવી ગયો છે.

SALAMAN KHAN

સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં ઘણઆ ખુલાસા થયા છે. ગેગસ્ટરના નામે પણ સામે આવ્યા છે. આ કેસમાં મુખ્ય આરોપી લોરેન્સ બિશ્નોઇએ મર્ડર કેસ થાે સલામાન ખાન પર પણ ઘણા આરોપ લગાવ્યા છે અને તેને મારવાની ધમકી આપી છે. ફરી લોરેન્સ બિશ્નોઇએ સલમાન ખાનને જાનથી મારવાની ધમકી આપી છે . અને સાથે ઘણા આરોપો લગાવ્યા છે.

લોરેન્સ બિશ્નોઇએ સલમાન ખાનને લઇને કહ્યુ છે કે, અમે લમાન ખાનનું ઘમંડ તોડી નાખશુ. આગળ બિશ્નોઇએ કહ્યુ છે કે, બ્લેક બક મામલે સલમાન ખાન અણારા સમાજની માફી માંગી લે નહી તો તેનો પણ જવાબ આપવામાં આવશે.

સલમાન ખાનને લઇને ફરી ધમકી આપતા પંજાબી સિગર અને રેપર સિદ્ધુ મુસેવાલાની મૌતનો મામાલો એક વાર ફરી ચર્ચમાં છે, ગેગસ્ટર લોરન્સ બિશ્નોઇએ મોટો ખુલાો કર્યો છે. અને કહ્યુ છે કે, પોતાના ભાઇ વિક્કી ભિડદુખેરાની મોતનો બદલો લેવા માટે અમે સિદ્દુ મુસેવાલાની હત્યા કરાવી હતી.

ઉલ્લેનીય છે કે, જાણીતા પંજાબી સિગર અને રેપર સિદ્દુ મુસેવાલાની હત્યા ગઇ 29 મે 2022 માં થઇ હતી. આ દરમિયાન સિદ્ધુ મુસેવાલાને જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઇ ગેંગે સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી.

આ હત્યાથી દરેક તરફ ચારેય તરફ ચર્ચાનો વિષય બની હતી. પંજાબી સિગરની મોત બાદ બદા દુખી હતા. કેમકે, મર્ડર ખૂબ ખરાબ રીતે કરવામાં આવ્યુ હતુ. મર્ડર બાદ મર્ડર બાદ ઘણા ખુલાસા આજ સુધી થતા આવ્યા છે .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X