બેડ પર સૂતેલી મૌની રોય થઇ Oops Momentનો શિકાર, જુઓ વીડિયો

મૌની રોય એક એવી અભિનેત્રી છે, જે પોતાના ટેલેન્ટના જોરથી લોકોના દિલ જીતી લે છે. મૌની રોયની એક્ટિંગ લોકોને ખૂબ જ ગમે છે. જોકે, એક્ટિંગ સિવાય મૌની તેની સ્ટાઇલ માટે પણ જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

મૌની રોય એક એવી અભિનેત્રી છે, જે પોતાના ટેલેન્ટના જોરથી લોકોના દિલ જીતી લે છે. મૌની રોયની એક્ટિંગ લોકોને ખૂબ જ ગમે છે. જોકે, એક્ટિંગ સિવાય મૌની તેની સ્ટાઇલ માટે પણ જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના ફોટા શેર કરતી રહે છે.

હાલમાં જ તેણે એક એવો વીડિયો શેર કર્યો છે, જેના કારણે તે હેડલાઈન્સમાં આવી ગઈ છે. મૌની રોય તેના પલંગ પર જોવા મળે છે અને તે તેની સ્ટાઈલ બતાવતી જોવા મળે છે, પરંતુ આ દરમિયાન તે Oops Moment નો શિકાર બની જાય છે.

મૌનીની Oops Moment

મૌનીની Oops Moment

ટીવીથી બોલીવુડ સુધીની સફર કરનારી અભિનેત્રી મૌની રોય હાલના દિવસોમાં પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને લઈને ચર્ચામાં છે. તે તેના ફેન્સમાટે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

જે ચાહકોને પણ ખૂબ પસંદ છે. આ દરમિયાન 'બ્રહ્માસ્ત્ર' અભિનેત્રી મૌનીરોયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં તે પોતાના ડ્રેસના કારણે Oops Momentનો શિકારબની છે. આ વીડિયોમાં તે પલંગ પર સુતેલી જોવા મળી રહી છે, જેવી તે વળવા જ રહી હતી, તેનો ડ્રેસ થોડો બાજુ તરફ વળ્યો, જેના કારણેતે Oops Momentનો શિકાર બની હતી.

મૌનીની ટીવી સિરિયલો

મૌની રોયે પોતાના કરિયરમાં ઘણી ઉડાન ભરી છે. 2006માં તેણે ટીવી સીરીયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' થી પોતાની એક્ટિંગકરિયરની શરૂઆત કરી હતી.

આ સીરિયલ પછી મૌનીએ સીરિયલ 'દેવોં કે દેવ મહાદેવ'માં સતીનું પાત્ર ભજવ્યું હતું, જે ખૂબ ફેમસ થયું હતું.

આ પછી મૌનીએ ઘણી સિરિયલો કરી, પરંતુ 'નાગિન' ટીવી સિરિયલ બાદ મૌનીની કરિયરમાં તેજી આવી હતી.

બોલીવુડમાં મૌનીની સફર

મૌનીએ વર્ષ 2018માં ફિલ્મ 'ગોલ્ડ'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં મૌનીએ અક્ષય કુમારની પત્નીનો રોલ કર્યો હતો.

તે જ વર્ષે મૌનીએ ફિલ્મ 'KGF'માં આઈટમ સોંગ પણ કર્યું હતું. આ સિવાય મૌની ફિલ્મ 'મેડ ઇન ચાઇના'માં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનીજોડી રાજકુમાર રાવ સાથે હતી.

હવે તે ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલીઆ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X