Monalisa Photos : મોનાલિસાએ કેમેરા સામે આપ્યા કિલર પોઝ, ફેન થયા ઘાયલ
MonaLisa Photos : ભોજપૂરી એકટ્રેસ મોનાલિસાએ પોતાની એક્ટિંગ અને સુંદરકતાને કારણે ઘણું નામના બનાવ્યું છે. મોનાલિસાની સોશિયલ મીડિયા પર બહોળી ફેન્સ ફોલોઇંગ ધરાવે છે.
Monalisa Photos : ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેની સુંદરતા અને સ્ટાઈલ તેમજ તેના કામ માટે જાણીતી છે. મોનાલિસાએ ભોજપુરી ફિલ્મો અને ગીતોથી લઈને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધીના ઘણા ટીવી શોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી છે.

દર્શકોને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવે છે
જ્યારે પણ મોનાલિસા સ્ક્રીન પર આવે છે, ત્યારે દર્શકોને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવે છે. બોલ્ડનેસની બાબતમાં મોનાલિસા બોલીવુડ એક્ટ્રેસથી કમ નથી.

ફોટો ચાહકોને તેના તરફ આકર્ષી રહ્યો છે
મોનાલિસાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ચમકદાર લાલ રંગના ક્રોપ ટોપમાં તેનો ફોટો શેર કર્યો છે. તેનો આ ફોટો ચાહકોને તેના તરફ આકર્ષી રહ્યો છે.

મોનાલિસા ઓસમ યુ લૂક, સો હોટ
ફેન્સ મોનાલિસાના બોલ્ડ અવતારની પ્રશંસા કરી રહ્યા છે. એક ચાહકે તેને કોમેન્ટમાં લખ્યું હતું કે, મોનાલિસા ઓસમ યુ લૂક, સો હોટ વગેરે. બીજી તરફ, અન્ય એક ફેને કોમેન્ટમાં લખ્યું કે, ઉત્કૃષ્ટ અને હોટ બ્યુટી લુક.

હોટ સ્ટાઈલ માટે જાણીતી છે મોનાલિસા
ઉલ્લેખીય છે કે, મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં તેના હોટ સ્ટાઈલ માટે જાણીતી છે. તેઓ હંમેશા સોશિયલ મીડિયા પર સરળતાથી જોઈ શકાય છે.

મોનાલિસાએ ભોજપુરી ફિલ્મોથી કરિયરની કરી શરૂઆત
મોનાલિસાએ ભોજપુરી ફિલ્મો અને ગીતોથી લઈને હિન્દી સુધીના ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. બોલ્ડનેસની બાબતમાં મોનાલિસા બોલીવુડ એક્ટ્રેસથી ઓછી નથી.

મોનાલિસાનું વર્કફ્રન્ટ
મોનાલિસા 'નાગિન', 'આંખે દાસ્તાન', 'નઝર', 'દિવ્યા દૃષ્ટિ' અને 'ફવરા ચોક' જેવી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે.

અભિનેત્રીઓએ સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરી
જ્યારથી વિવિધ પ્રકારની રિપ્લાય અભિનેત્રીઓએ સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરી છે, ત્યારથી ચાહકો આ તસવીરો પર સતત લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યાં છે, આ સાથે જ આ તસવીરોને જોરશોર સાથે શેર કરી રહ્યાં છે. મોના લિસાના ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. કેટલાકે તેની તસવીર પર ક્યૂટ કોમેન્ટ કરી છે, તો કેટલાકે તેને અદ્ભુત ગણાવી છે.












Click it and Unblock the Notifications
