MS Dhoni: ફિલ્મમાં કરશે ડેબ્યુ, આ સમાચારથી ફેન્સમાં જે ઉત્સાહ
T20 અને વન-ડે ક્રિકેટમાં પોતાની દમદાર બેટિંગ અને શાનદાર કેપ્ટનશીપથી ભારતને વિશ્વ કપ અપાવનાર કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની હવે બીજી વાતને લઈને ચર્ચામાં છે. ખબર આવી રહી છે કે તે જલ્દી ફિલ્મોમાં પોતાનું ડેબ્યુ કરશે. અને આ ખબ
T20 અને વન-ડે ક્રિકેટમાં પોતાની દમદાર બેટિંગ અને શાનદાર કેપ્ટનશીપથી ભારતને વિશ્વ કપ અપાવનાર કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની હવે બીજી વાતને લઈને ચર્ચામાં છે. ખબર આવી રહી છે કે તે જલ્દી ફિલ્મોમાં પોતાનું ડેબ્યુ કરશે. અને આ ખબર સામે આવ્યા બાદ તેના ફ્રેન્સમાં લગાતાર તેના કિરદાર વિશે જાણવા માંગે છે જાણવા મળી રહ્યું છે હિટ મેકર લોકેશ કંગરાજની આગામી યોજનામાં અભિનયના ફિલ્મથી પોતાને કેરિયરની શરૂઆત કરી શકે છે હવે જોવાનું એ છે કે, એમ.એસ.ધોની કેવા પ્રકારના ધમાકા કરવાનો છે. આ પહેલા ખબર આવી હતી કે, તે ફિલ્મોમાં રોલ નહીં કરે પરંતુ એમ.એસ. ધોની એક નિર્માતા ના રૂપમાં ફિલ્મ સાથે જોડાશે.













Click it and Unblock the Notifications
