Neha Malik : રિવીલિંગ ટોપમાં નેહા મલિકે આપ્યા કાતિલ પોઝ, બેકાબુ બન્યા ફેન્સ
Neha Malik : તાજેતરમાં નેહા મલિકની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તેણે ખૂબ જરિવિલિંગ ટોપ પહેર્યું છે અને તે પારદર્શક ટોપમાં કિલર લાગી રહી છે.
Neha Malik : ભોજપુરી હોય કે બોલીવુડ નેહા મલિકને આજે કોઇ ઓળખાણની જરૂર નથી. પોતાની સુંદરતા અને બોલ્ડનેસને કારણે તેણે પોતાનું આગવું ફેન ફોલોઇંગ ઉભુ કર્યું છે.

ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહેતી નેહા મલિક ઘણીવાર પોતાના હદથી વધુ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. જેને ફેન્સ ફાયર અને હાર્ટ ઇમોજીથી વધાવે છે. તેણે તાજેતરમાં માદક ફોટો શેર કર્યા છે, જેને જોઇને ફેન્સ નશામાં ડૂબી રહ્યા છે.

એક મોટી ફિલ્મ સાથે ધમાકો કરવા જઈ રહી છે નેહા મલિક
નોંધનીય બાબત છે કે, આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ હોટ છે અને ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેની સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવીરહી છે.
થોડા સમય પહેલા નેહા મલિક વિશે સમાચાર આવ્યા હતા કે, કેટલાક ભોજપુરી આલ્બમ બાદ તે બીજી ફિલ્મ સાથે ધમાકેદાર એન્ટ્રીકરવા જઈ રહી છે.

નીચે નમીને બતાવ્યો ક્લીવેજ લુક
નેહા મલિકના ફોટોશૂટની ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકોએ તેને ખૂબ પ્રેમ આપ્યો છે. આ લુકની વાત કરીએ તો તેણે નમીને ક્લીવેજ લુકબતાવ્યો છે અને તે બ્લેક બોલ્ડ ટોપમાં ખૂબ જ સેક્સી લાગી રહી છે.

મને હવે કોઈ પરવા નથી
નેહાએ આ તસવીરો સાથે લખ્યું છે કે, મને સારું લાગે છે કે, મને હવે કોઈ પરવા નથી, દુઃખદાયક રીતે નહીં, પરંતુ શાંતિપૂર્ણ રીતે..." આપછી લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
ખૂબ જ સુંદર લાગી રહી છે નેહા મલિક
એક યુઝરે લખ્યું છે કે, બહુ હોટ દેખાઈ રહી છો નેહા. એક યુઝર કહે છે, "કયામત છે કયામત." જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે, "ઔર કોઈકામ નહી હૈ ક્યા?. જોકે, નેહા મલિકે કોઇ કોમેન્ટનો રિપ્લાય આપ્યો નથી. નેહા મલિક આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.












Click it and Unblock the Notifications
