નિયા શર્માની સેલ્ફીએ ઈન્ટરનેટનો પારો ચડાવ્યો, તસવીરો જોઈને ઉડી જશે હોશ
ટીવીની સુપર હોટ અભિનેત્રી નિયા શર્મા તેના ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી. નિયા અવારનવાર પોતાની એવી તસવીરો પોસ્ટ કરે છે, જેનાથી ફેન્સના ધબકારા વધી જાય છે. હાલમાં જ નિયાએ રિવીલિંગ ડ્રેસ પહેરીને આવી સેલ્ફી લીધી છે
ટીવીની સુપર હોટ અભિનેત્રી નિયા શર્મા તેના ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી. નિયા અવારનવાર પોતાની એવી તસવીરો પોસ્ટ કરે છે, જેનાથી ફેન્સના ધબકારા વધી જાય છે. હાલમાં જ નિયાએ રિવીલિંગ ડ્રેસ પહેરીને આવી સેલ્ફી લીધી છે, જેના કારણે ઈન્ટરનેટનો પારો ઊંચો થઈ ગયો છે.
આ ડ્રેસમાં લાગી રહી છે બોલ્ડ
નિયાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની નવી તસવીરોની ઝલક બતાવી છે. તે સ્ટ્રેપી ડ્રેસમાં જોવા મળી રહી છે, જેની નેકલાઇન ઘણી ડીપ છે. તેણે તેના વાળ બાંધીરાખ્યા છે અને સનગ્લાસ પહેર્યા છે, જે તેના દેખાવને વધુ હોટ બનાવી રહ્યા છે. ફેન્સને નિયાનો આ હોટ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

નિયા પર ટકી રહે છે ચાહકોની નજર
એક્ટ્રેસ નિયાના આ ફોટોઝ પર ફેન્સની નજરો થંભી ગઈ છે. ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં ફાયર ઈમોજી શેર કરીને આગ લગાવી દીધી છે. એક યુઝરે લખ્યું, 'હોટનેસઓવરલોડ'.
અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, 'હોટી'. આ રીતે યુઝર્સ નિયાના વખાણ કરતા થાકતા નથી. આ તસવીરોને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહી છે.
નિયાનો આ વીડિયો ચર્ચામાં રહ્યો હતો
આ પહેલા નિયા શર્માએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેના લૂકની ખૂબ ચર્ચા થઈ હતી. નિયા બ્લેક ક્રોપ ટોપમાં હોટ લાગી રહી હતી. આ સાથે તે બ્લેક કલરનાજેગિંગ્સ પહેરેલી જોવા મળી હતી. નિયાના આ વીડિયો પર ચાહકોએ ખોબા ભરી ભરીને પ્રેમ વરસાવ્યો હતો.

નિયા શર્માનું કરિયર
ઉલ્લેખનીય છે કે, નિયા શર્માએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો 'કાલી : એક અગ્નિપરીક્ષા'થી કરી હતી. આ પછી તેણે 'બેહેન', 'એક હજારો મેં મેરી બેહના હૈ' અને'જમાઈ રાજા' જેવા શોમાં કામ કર્યું છે. હાલમાં જ નિયા શર્માનો મ્યુઝિક વીડિયો 'ફૂંક લે' રિલીઝ થયો હતો, જેને ચાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
