પરિણીતી ચોપરા કાળી સાડીમાં લાગી રહી છે સેક્સી, ફેન થઇ રહ્યા છે મદહોશ
પરિણીતી ચોપરા એક એવી અભિનેત્રી છે, જે દરરોજ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
નવી દિલ્હી : પરિણીતી ચોપરા એક એવી અભિનેત્રી છે, જે દરરોજ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીની આ સ્ટાઈલ જોઈને દરેક તેના પ્રેમમાં પડી રહ્યા છે. આ તસવીરોમાં અભિનેત્રીએ રિવીલિંગ ડ્રેસ પહેર્યો છે.

પરિણીતીની બોલ્ડ સ્ટાઇલ
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે, જેમાં તે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ આફોટોશૂટ બ્લેક હાર્ટ ઈમોજી સાથે શેર કર્યું છે.
એક્ટ્રેસની આ ફોટો પોસ્ટ પર ફેન્સની સાથે સ્ટાર્સ પણ તેની સ્ટાઇલ અને કોન્ફિડન્સના વખાણ કરી રહ્યા છે. જો કે, તે તેનાફોટોશૂટને કારણે ટ્રોલ પણ થઈ રહી છે. કેટલાક યૂઝર્સ તેના રિવિલિંગ ડ્રેસને ખૂબ જ 'સ્લટ' અને 'અશ્લીલ' માને છે.

અભિનેત્રીનો નવો લૂક
પરિણીતી ચોપરાએ ફિલ્મફેર મેગેઝિનના ડિસેમ્બર 2021ના અંક માટે તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. જો કે, તેના ટોપનીનેક ઘણી લાંબી છે, જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે. ફોટોમાં પરિણીતી ભલે ગ્લેમરસ અને હોટ લાગી રહી હોય, પરંતુ કેટલાક લોકોને તેનો લૂક બિલકુલ પસંદ નથી.
એક તરફ જ્યાં કોમેડી ક્વીન ભારતીએ અભિનેત્રીના લૂકને લાઈક કરીને તેના ફોટો પર ઘણો પ્રેમ વરસાવ્યો છે, તો બીજી તરફ કેટલાક લોકો તેના કોમેન્ટ બોક્સમાંકોમેન્ટ કરીને તેને વિચિત્ર સલાહ આપી રહ્યા છે.

પરિણીતી ચોપરાનું વર્કફ્રન્ટ
પરિણીતીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે સૂરજ બડજાત્યાની ફિલ્મ ઊંચાઈ માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, અનુપમખેર, નીના ગુપ્તા, સારિકા અને ડેની ઝોંગપા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.
આ સિવાય પરિણીતી સંદીપ રેડ્ડી વાંગાની એનિમલ માં હશે, જેમાં તેની સાથે રણબીર કપૂર,અનિલ કપૂર અને બોબી દેઓલ હશે.












Click it and Unblock the Notifications
