Phone Bhoot : દર્શકોને પસંદ આવી રહી છે ફોન ભૂત, લોકોએ આપ્યા રિવ્યુ
કેટરીના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટરની હોરર કોમેડી ફિલ્મ ફોન ભૂત થિયેટર્સમાં રિલીઝ થઇ ગઇ છે. આ તો બોલીવુડની એક-એક કરીને લગભગ તમામ ફિલ્મો ફ્લોપ થઇ રહી છે.
કેટરીના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટરની હોરર કોમેડી ફિલ્મ ફોન ભૂત થિયેટર્સમાં રિલીઝ થઇ ગઇ છે. આ તો બોલીવુડની એક-એક કરીને લગભગ તમામ ફિલ્મો ફ્લોપ થઇ રહી છે. જોકે, ભૂલ ભૂલૈયા 2 ના કલેક્શનને ધ્યાનમાં રાખીને ફોન ભૂત પાસે પણ સારા કલેક્શનની આશા રાખવામાં આવી રહી છે. હાલ આ ફિલ્મને દર્શોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સાથે દર્શકો આ ફિલ્મના રિવ્યું સારા આપી રહ્યા છે.
|
બંનેની ઉર્જાથી સ્ક્રિપ્ટમાં પ્રાણ પૂરી દીધા
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ જોયા બાદ ફેન્સ 'અમેઝિંગ', 'એન્ટરટેઈનિંગ' અને 'એક નંબર' જેવી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદીની જોડી ઉન્માદપૂર્ણ છે. બંનેની ઉર્જાથી સ્ક્રિપ્ટમાં પ્રાણ પૂરી દીધા છે.
|
ત્રણેયે ગજબ કરી નાંખી
અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, 'ફોન ભૂતમાં ઈશાન, સિદ્ધાંત અને કેટરિનાની ત્રણેયે ગજબ કરી નાંખી.'
|
સિદ્ધાંત - આ વ્યક્તિ પાસે રેન્જ છે
અન્ય એક યુઝરે લખ્યું કે, ફોન ભૂત ખૂબ જ સારી ફિલ્મ છે. અમુક સમયે હું પાગલની જેમ હસતો હતો. કેટરીના હંમેશની જેમ અદ્ભુત હતી. ઈશાન પણ સારો છે અને સિદ્ધાંત - આ વ્યક્તિ પાસે રેન્જ છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
