Poonam Pandey: જીવિત છે પૂનમ પાંડે, વીડિયો જાહેર કરી બતાવ્યું મોતની અફવા ફેલાવાનું કારણ

Poonam Pandey News: મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. શુક્રવારના રોજ અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા, તેના મેનેજરે સર્વાઇકલ કેન્સરને કારણે તેના મૃત્યુની માહિતી આપી હતી.

જે બાદ આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા હતા. જોકે કેટલાકે તેને પૂનમનો પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવ્યો હતો. સત્ય સામે આવ્યું છે કે, શું ખરેખર પૂનમનું મૃત્યુ થયું હતું કે, પછી તે પીઆર સ્ટંટ હતો.

Poonam Pandey

શુક્રવારના રોજ પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે મનોરંજન જગતમાં હલચલ મચાવી દીધી હતી. અભિનેત્રીના આકસ્મિક મૃત્યુના સમાચાર પર ઘણા ચાહકો અને સેલિબ્રિટી મિત્રોએ શોક વ્યક્ત કર્યો હતો.

સોશિયલ મીડિયા પર એવા અહેવાલો પણ આવ્યા હતા કે, પૂનમના પરિવારનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ જવાબ મળ્યો ન હતો. હવે તેના એકાઉન્ટમાંથી પૂનમ પાંડેના બે બેક ટુ બેક વીડિયો સામે આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X