Pushpa The Rule : અલ્લુ અર્જુનના ફેન્સ માટે સામે આવી મોટી ખુશખબર

Pushpa The Rule : અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પા ધ રુલ માટે લોકો આતુરતા રાહ જોઇ રહ્યા છે. આ સાથે તેની સાથે જોડાયેલી એક અપડેટ પણ તેમને મોટી ખુશી આપે છે. આવા અમે તમને પુષ્પા 2 સાથે જોડાયેલી મોટી અપડેટ જણાવી રહ્યા છીએ.

Pushpa The Rule : અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પા ધ રુલ માટે લોકો આતુરતા રાહ જોઇ રહ્યા છે. આ સાથે તેની સાથે જોડાયેલી એક અપડેટ પણ તેમને મોટી ખુશી આપે છે. આવા અમે તમને પુષ્પા 2 સાથે જોડાયેલી મોટી અપડેટ જણાવી રહ્યા છીએ. પુષ્પા ફિલ્મ દ્વારા અલ્લુ અર્જૂનને પેન ઇન્ડિયા સ્ટાર બનાવ્યો છે. આ સાથે અલ્લુ અર્જૂનની ફેન ફોલોઇંગમાં જોરદાર વધારો થયો છે. આ વચ્ચે ફેન્સને પુષ્પા 2 ની ઝલક ટૂંક સમયમાં જોવા મળી શકે છે.

જોવા મળશે પુષ્પા 2 ની ઝલક

જોવા મળશે પુષ્પા 2 ની ઝલક

શનિવારથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, ફિલ્મના મેકર્સ પુષ્પા 2 માટે ખાસ પ્લાન પર કામ કરી રહ્યા છે.

અહેવાલોઅનુસાર ડિસેમ્બરમાં રિલીઝ થનારી ફિલ્મ અવતાર 2 સાથે પુષ્પા 2 ના શૂટિંગની જાહેરાતના વીડિયોને જોડવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ વીડિયોમાં અલ્લુ ફરી એકવાર પુષ્પાના અવતારમાં પોતાનો જાદુ દેખાડતો જોવા મળશે. જોકે, ફિલ્મના મેકર્સ તરફથી આ અંગે હજૂ સુધીકોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

પુષ્પા ધ રાઇઝ એ કરી હતી આટલી કમાણી

પુષ્પા ધ રાઇઝ એ કરી હતી આટલી કમાણી

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ફિલ્મના સિનેમેટોગ્રાફર દ્વારા પણ ફિલ્મને લઈને મોટું અપડેટ આપવામાં આવ્યું હતું. અલ્લુ સાથે તેનીતસવીર શેર કરતા તેણે લખ્યું હતું કે, 'અને એન્ડવેચર શરૂ થઇ ગયું છે.

અત્રે નોંધનીય છે કે, પુષ્પા ધ રાઇઝ એ તેની રિલીઝ પછીથી બોક્સઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મે સાઉથની સાથે હિન્દી બેલ્ટમાં પણ ઘણી કમાણી કરી હતી.

આ ફિલ્મે હિન્દી ભાષામાં 100કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મના ડાયલોગ્સ એટલા હિટ થયા કે, સામાન્ય જનતા સાથે મોટા મોટા સેલિબ્રિટી્સે પણ તેના પરરીલ્સ બનાવી હતી.

સપ્ટેમ્બરથી શરૂ થયું ફિલ્મનું શૂટિંગ

સપ્ટેમ્બરથી શરૂ થયું ફિલ્મનું શૂટિંગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુન સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં પુષ્પા 2 નું શૂટિંગ શરૂ કર્યું છે. આ સાથે કહેવામાં આવી રહ્યું છે કે,થોડા સમય બાદ રશ્મિકા મંદન્ના પણ ફિલ્મના શૂટિંગમાં જોડાશે.

પુષ્પા ધ રાઇઝ 21 ડિસેમ્બર, 2021ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનાતેલુગુ વર્ઝન સાથે સાથે જ હિન્દી વર્ઝને પણ બુમ પડાવી હતી. આ ફિલ્મને હિન્દી દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

આ સાથે લોકોમાં પુષ્પાફિવર પણ જોવા મળી રહ્યો હતો, જેમાં સામાન્ય જનતાથી લઇને સેલિબ્રટિ સુધીના લોકોએ પુષ્પાની રીલ્સ બનાવતા જોવા મળ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X