રણબીર કપૂર સાથે ખુશ જોવા મળી કેટરિના કૈફ, ફરી સાથે આવ્યા
રણબીર કપૂર અને કેટરિના કૈફ ઘણા સમયથી એકબીજાની સાથે રહ્યા હતા અને બાદમાં બંને અલગ થઈ ગયા હતા.
રણબીર કપૂર અને કેટરિના કૈફ ઘણા સમયથી એકબીજાની સાથે રહ્યા હતા અને બાદમાં બંને અલગ થઈ ગયા હતા. આ સમયે આલિયા ભટ્ટ રણબીરની જિંદગીમાં છે અને બંને એકબીજાને લઈને ગંભીર છે. રણબીર અને કેટરિનાના અલગ થયા પછી ઘણા સમયથી બંને વચ્ચે અણબનાવના સમાચાર મળી રહ્યા હતા અને બંને એકબીજાને જોતા પણ ન હતા. પરંતુ હાલમાં જે તસવીર આવી રહી છે તે જોઈને તમે હેરાન થઇ જશો.

તમને જણાવી દઈએ કે આ તસવીરમાં રણબીર કપૂર અને કેટરિના કૈફ એક સાથે હસતા જોવા મળી રહ્યા છે. આ સિવાય રેપર અને સિંગર બાદશાહ પણ તેમની સાથે જોવા મળે છે. આપને જણાવી દઈએ કે બંને એક પ્રોજેક્ટ માટે સાથે આવી રહ્યા છે, તેવી ખબરો હાલમાં મળી રહી છે.
આ બંને બાદશાહ સાથેના ગીતમાં જોવા મળશે. સેટ પરથી ફોટો બહાર આવ્યા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ફોટો એકદમ વાયરલ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે આ તસવીર ખુદ બાદશાહે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ પણ જુઓ: બાઝીગર ના છોડી હોત તો શાહરુખને બંગલો ના મળત, સલમાનનું નિવેદન ચર્ચામાં, કારણ 'ઈંશાઅલ્લાહ'
નોંધનીય છે કે કેટરિના કૈફ બ્રેકઅપ પછી ઘણી ભાંગી ગઈ હતી, જેને અંગે તેને હાલમાં જ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની સમસ્યાથી ઘણા કલાકારો પસાર થાય છે. આપને જણાવી દઈએ કે કેટરિના કૈફ હાલમાં તેના કામને લઈને ઘણી વ્યસ્ત છે. હાલમાં તે અક્ષય કુમાર સાથે સૂર્યવંશી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.
આ પણ જુઓ: શર્ટ-પેન્ટ પહેર્યા વિના ન્યૂયોર્કમાં ફરી રહી છે પ્રિયંકા ચોપરા, જુઓ તસવીરો
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
