• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શર્ટ-પેન્ટ પહેર્યા વિના ન્યૂયોર્કમાં ફરી રહી છે પ્રિયંકા ચોપરા, જુઓ તસવીરો

By Staff
|

પ્રિયંકા ચોપરા હંમેશાથી પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લોકોનું દિલ જીતી લે છે. તેની કોઈપણ સ્ટાઈલ ટ્રેન્ડમાં બદલાય જાય છે અને હવે લેટેસ્ટ ટ્રેન્ડ હશે તેનું મિની બ્લેઝર ડ્રેસ. પ્રિયંકા ચોપરા ન્યૂયોર્ક સિટીના રસ્તાઓ પર એક સફેદ મિની બ્લેઝર ડ્રેસમાં જોવા મળી. પ્રિયંકા ચોપરા, ન્યૂયોર્ક સિટીમાં પોતાની આગામી હૉલીવુડ ફિલ્મ વી કૈન બી હીરોઝનું શૂટિંગ કરી રહી છે. પ્રિયંકાનું આ મિની બ્લેઝર ફેન્સને બહુ પસંદ આવી રહ્યું છે. પ્રિયંકાએ પોતાના લુકને પારદર્શી સૈંડલ્સ સાથે મેચ પણ કર્યો છે. જ્યારે તેના આ લુક પર ફેન્સ હવે ફિદા થઈ ચૂક્યા છે.

લૉન્જરી બ્લેઝર

લૉન્જરી બ્લેઝર

પાછલા વર્ષે પણ પ્રિયંકાની એક બ્લેઝર ડ્રેસે ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું પરંતુ એ સમય તે પોતાની આ ડ્રેસ માટે ભારે ટ્રોલ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આ વખતે તેણે એક ચીજ પહેરી હતી જેને લૉન્જરી બ્લેઝર કહેવાય છે.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

પરંતુ વાત માત્ર એટલી જ નથી. આ સૂટ ઉપરથી કપાયેલ હતો. પછી તો શું હતું, લોકોએ તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું. ઠીક હવે, અહીં જુઓ પ્રિયંકાની કેટલીક બોલ્ડ તસવીરો અને બૉલીવુડથી હૉલીવુડ સુધીની સફરની તસવીરો..

પલ્લો લટકે

પલ્લો લટકે

પ્રિયંકા ચોપરા પોતાની બોલ્ડ અદાઓ માટે ચર્ચામાં રહે છે. તેનો ફેશન સેન્સ અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ દરરોજ વધુ બોલ્ડ થતો જાય છે. હાલમાં જ એક ફોટોશૂટ દરમિયાન તે બ્લાઉઝ વિનાની એક સાડી પહેરીને જોવા મળી હતી.

મિસ વર્લ્ડથી હોલીવુડ સુધી

મિસ વર્લ્ડથી હોલીવુડ સુધી

જ્યારે પ્રિયંકાએ આજથી 20 વર્ષ પહેલા મિસ વર્લ્ડનો તાજ પોતાના માથા પર રાખ્યો હતો ત્યારે કોઈએ વિચાર્યું નહિ હોય કે એક દિવસ આ છોકરી હૉલીવુડ પર રાજ કરશે.

બોલ્ડ દસ્તક

બોલ્ડ દસ્તક

પ્રિયંકાએ હૉલીવુડમાં દસ્તક જ બોલ્ડ અંદાજમાં આપી દીધી હતી. તેનું પહેલું અંગ્રેજી ગીત ઈન માઈ સિટી ચાર્ટબસ્ટર હતું અને લોકોને બહુ પસંદ આવ્યું હતું.

ગતિ અટકી નહિ

ગતિ અટકી નહિ

પ્રિયંકા તેજ ગતિથી હૉલીવુડની સીડી ચઢતી ગઈ. એબીસી ચેનલે તેને ક્વૉન્ટિકો ઑફર કરી જેના બે સીઝન આવ્યાં અને પ્રિયંકા રાતોરાત હૉલીવુડ પર રાજ કરવા લાગી.

અવોર્ડ્સની ભરમાર

અવોર્ડ્સની ભરમાર

ક્વૉન્ટિકો માટે પ્રિયંકા ચોપરાને ઢગલાબંધ અવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી. આ સીરીઝ ટીવીની શ્રેષ્ઠ સીરીઝમાંથી એક માનવામાં આવી છે.

પહેલી ફિલ્મ

પહેલી ફિલ્મ

પ્રિયંકા ચોપરાની પહેલી ફિલ્મ બેવૉચ હતી. જો કે ફિલ્મમાં તેનો રોલ બહુ નાનો હતો. પરંતુ આ માટે પણ તેણે બહુ ચર્ચા મેળવી હતી.

બીજું સિંગલ

બીજું સિંગલ

પ્રિયંકા ચોપરાએ મશહૂર સિંગર પિટબુલ સાથે મળીને એક્ઝૉટિક નામનું સિંગલ કાઢ્યું જે કેટલાય દેશોના ચાર્ટબસ્ટર લિસ્ટમાં સામેલ થયું.

નિક સાથે મુલાકાત

નિક સાથે મુલાકાત

આટલી ઉપલબ્ધિઓ બાદ પ્રિયંકાને જિંદગીમાં સાચો પ્રેમ પણ હૉલીવુડમાં જ મળ્યો. નિક જોનસે પ્રિયંકાને ક્વાંટિકોમાં જોયા બાદ તેની સાથે ડેટ પર જવા માટે તેનો સંપર્ક કર્યો.

સફર યથાવત

સફર યથાવત

લગ્ન બાદ પણ પ્રિયંકા ચોપરાનો હોશ ઉડાવતો સફર ચાલુ છે. જો કે હાલ તેના આગામી પ્રોજેક્ટ વિશે કોઈને પણ ખબર નથી.

વધુ એક ફિલ્મ

વધુ એક ફિલ્મ

પ્રિયંકા હાલમાં જ જોનસ બ્રધર્સના એક વીડિયોમાં પોતાના બંને જેઠ-જેઠાણીઓ સાથે જોવા મળી છે. હવે જોવાનું છે કે તેની ઘરવાપસી બાદ તેની આગામી ફિલ્મને કેવી પ્રતિક્રિયા મળે છે.

હવે આ અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચની ગંદી હકીકત જણાવી

English summary
priyanka chopra is roaming in newyork, hot pics went viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X