રણબીર કપુર પપ્પા બનવા માટે કરી રહ્યો છે (Paternity Leave) પેટરનીટી લીવ લેવાની તૈયાર

રણબૂર કપુર અને આલિયા ભટ્ટ અત્યાર કપુર જુનિયરના આવાની રાહ જોઇ રહ્યા છે. પરંતુ મમ્મી અને પપ્પા બનવાના અલગ અલગ રીતે પ્લાનિંગ પણ કરી રહ્યા છે. આલિયા ભટ્ટે કહ્યુ કે, તેના મા બનવને લઈધે તેના કામ પર કોઇ ફર્ક નહી પડે તેમજ રણબીર

રણબૂર કપુર અને આલિયા ભટ્ટ અત્યાર કપુર જુનિયરના આવાની રાહ જોઇ રહ્યા છે. પરંતુ મમ્મી અને પપ્પા બનવાના અલગ અલગ રીતે પ્લાનિંગ પણ કરી રહ્યા છે. આલિયા ભટ્ટે કહ્યુ કે, તેના મા બનવને લઈધે તેના કામ પર કોઇ ફર્ક નહી પડે તેમજ રણબીર કપુરે પણ કહ્યુ કે, આલિયા તેના કામ પર પુરુ ધ્યાન આપે.

RANBIR KAPOOR

જાણવા મળતી માહિતીની માનિએ તો રણબીર કપુર પપ્પા બનવાની લાંભી તૈયારીમાં છે. રણબીર કપુર પોતાની આવનાર ફિલ્મ એનિમલનું આગામી શેડ્યુઅલ ઓક્ટોબર જ પુરુ કરી લેશે. ત્યાર બાદ તે પરેન્ટ્સ બનવાની તૈાયારીમાં લાગી જશે. રણબીર કપુર પટેરનીટી લીવ ર જવાની તૈયારી કરી છે.

એટલા માટે રણબીર કપુર એટલા માટે હાલ કોઇ નવી ફિલ્મ સાઇન નથી કરે. તે પોતાના આવનાર બાળક સાથે ક્વાલીટી ટાઇમ સ્પેન્ડ કરવા માંગ છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં આલિયા ભટ્ટે કહ્યુ કે, તે બાળકની સંભાળ રાખવાની રીત અંગેની પુસ્તક વાંચી રહી છે અને તે રણબીર કપુરને વાંચવા માટે કહી રરી છે. પરંતુ રણબીર કપુર તેમની વાત નથી માની રહ્યા.

ફિલ્મની વાત કરવામાં આવે તો રણબીર કપુર પાસે અત્યારે લવ રંજનની અનામ ફિલ્મ છે. બીજી સંદિપ વાંગ રેડીની એનિમલ છે. બે ફિલ્મો સાથે તેમનું નામ જોડવામાં આવી રહ્યુ છે જેમા સંજયલીલી ભણસાલીની બેજુ બાવરા રીમેક અને રામાયણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X