આયુષ્માન ખુરાનાની ફિલ્મ "ડ્રીમ ગર્લ 2" જોવા માટે જોવી પડશે રાહ, હવે આ તારીખે રિલીજ થશે ફિલ્મ
આયુષ્માન ખુરાનાની આવનાર ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' એ એક વાર ફરી પોતાની રિલીજ ડેટમાં ફેરફાર કર્યો ે. આ ફિલ્મ પહેલા 23 જૂનના રોજ સિનેમાઘરોમાં આવનાર હતી. પરંતુ હવે આ ફિલ્મ 25 ઓગસ્ટના રોજ રિલીજ થશે. ડ્રીમ ગર્લ 2 માટે વીએફએક્સનું કામ ચાલી રહ્યુ છે. જે ખૂબ મહત્વનું છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના પુજા અને કરણની ભૂમિકા નિભાવશે.

તેમણે આગળ વધુમાં કહ્યુ કે, ડ્રીમ ગર્લ 2 માટે વીએફએક્સનું કામ ફિલ્મનો એક અભિન્ન અંગ છે. અે અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે, અમારા દર્શકોને એક ઉચ્ચ સ્તરનું અનુભવ થાય . ફિલ્મમાં આયુષ્માન ખુરાના અે અનન્યા પાંડ મુખ્ય ભૂમિકામાં છે. અને આ ફિલ્મનુ નિદ્રેશન રાજ શાંડિલ્યે કર્યુ છે.
ગપેરના મનમાં એક સવાલ છે કે, આયુષ્માન ખુરાના દ્વારા કરવામાં આવેલ રોલ પુજા આખરે વીડિયોમાં પોતાના ચહેરો દેખાડશે. પોતાના વૉઇસ મિમિક્રી સ્કીલ્સ માટે જાણીતા કિરદાર ફેન્સનું પસંદગીનું બની ગયુ છે. અને હવે દર્શક ઉત્સુક્તા સાથે તે પળની રાહ જોઇ રહ્યા છે જ્યારે અવાજની પાછળના ચહેરાના દર્શન થશે.












Click it and Unblock the Notifications
