ટાઇગર શ્રોફથી ડરી કંગના ? બદલી નાખી ઇમરજેન્સીની રિલીઝ ડેટ

કંગના રોનોતને લઇને જાણીતુ છે કે, તે પોતાની ફિલ્મોને લઇને ઘણી મહેનત કરે છે. અને કઇ પણ બોલતા પહેલા વિચાર નથી કરતી. અત્યારે પણ કઇ આવુ જ સામે આવી રહ્યુ છે .તેના નવેનદનને લઇને નહી પરંતુ ફિલ્મની રિલીઝ ડેટને લઇને ચર્ચા થઇ રહી છે.

KANGANA

ઉલ્લેખનીય છે કે, ગયા જુન મહિનામાં તેણે પોતની ફિલ્મ ઇમરજેન્સીનું ટીજર રિલીજ કર્યુ હતુ. અને સાથે જ રિલીઝ ડેટ પણ જાહેર કરી દિધી હતી. ત્યાર બાદ ચર્ચા થઇ રહી છે કે, લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે .આ રિલીઝ ડેટનુ બદલવાનું કારણ બીજુ કઇ નહી પરંતુ ટાઇગર શ્રોફ છે. જા હા કંગના રનૌતની ફિલ્મ પહેલા ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની હતી.

જણાવી દઇએ કે, 20 ઓક્ટોબરે ટાઇગર શ્રોફની મોસ્ટ અવટેેડ ફિલ્મ ગણપત રિલીઝ થવાની છે. તેને લઇને પહેલા પણ કંગના રનૌત ટ્વીટ કરી ચૂકી છે. કંગના રનૌતે કહ્યુ કે, લોકો ગેંગ બનાવીને તેને ટાર્ગેટ કરી રહ્યા છે. જો કે તે હવે કોઇ પણ પ્રકારની ક્લેશ નથી ઇચ્છતી અને રિલીઝ ડેટને ખુદે જ આગળ કરી દિધી છે .

ઇંદિરા ગાધીનો દમદાર રોલ કરનાર કંગના રનોતની આ ફિલ્મ હવે 24 નવેમ્બર રિલીઝ થશે. અને તેમને બહુ મોટો સપ્તહ મળવાનુ છે. જો આવુ જ રહેશે તો તે તેની ફિલ્ માટે ઘણુ સારુ સાબિત થશે. જોકે બોક્સ ઓફિસ પર ફિલ્મ કેવુ કરે છે તે તો આવનાર સમયે જ ખબર પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X