Roht Shetty: 'સિંઘમ અગેન' ને લઇને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. અજય દેવગણની આ ફિલ્મને લઇને કેમ છએ એક્સાઇટેડ

સિઘમ ફેન્ચાઇજીની ફિલ્મ સિંઘમ અગેન ફરી આવી રહી છે. રોહીત શેટ્ટીએ આ ફિલ્મને લઇેન કહ્યુ છે કે, આ ફિલ્મ લાજર ધેન લાઇફ હશે.

થોડા દિવસો પહેલા રોહીત શેટ્ટીએ પોતાની કોર્પ યૂનિવર્સમાં દીપિકા પદુકોણનું સ્વાગત કરતા કહ્યુ હતુ કે, 'સિંઘમ અગેન' નો ભાગ બનશે તો હાલમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન રોહિત શેટ્ટીએ સિંઘમને લઇને એક મોટો ખુલાસો કર્યે છે. તેમણે જણાવ્યુ હતુ કે, અજય દેવગણ સ્ટારર "સિંઘમ અગેન" સ્કેલ અે એક્શનના મામલે એમની ફિલ્મ સૂર્યવંશીથી 10 ગણી વધારે મોટી હશે.

ROHIT SHETTY

રોહીત શેટ્ટીએ કહ્યુ કે, એવુ બનતુ નથી કે, કોઇ ફિલ્મને લઇને તે એક્સાઇટેડ હોય પરંતુ વર્ષો બાદ સિંઘમ 3 ને લઇને તે એક્સાઇટેડ છે. એમા કોઇ શક નથી કે, આ ફેન્ચાઇજીની જબરદસ્ત ફેન ફૉલોઇગ છે. અજય દેવગણ હાલમાં ભોલા પર કામ કરી રહ્યા છે. જેવી ભોલા પુરી થશે. એક્ટર 'સિંઘમ અગેન' ન શુટિંગ શરુ કરી દેશે. અજય દેવગણ દીપિકા પદુકોણની જોડી બનશે. રણબીર સિંહ સિંબા અવતારમાં કેમિયો કરતો જોવા મળશે.

સિઘણ અગૈન પર વાત કરતા રાોહીત શેટ્ટીએ કહ્યુ કે સિંઘમ અગેન માટે અમે બધા બહુ જ એક્સાઇટેડ છીએ કેમ કે, સ્ક્રિપ્ટ સારી બની ગઇ છે. આ લાઇજર ધેન લાઇફ ફિલ્મ હશે. અમે સુર્યવંશીને અલગ લેવલ પર લઇ ગયા હતા. આ ફિલ્મ સૂર્યવંશીથી 10 ગણી મોટી હશે. જેવી રીતે આની સ્ક્રિપ્ટિંગ થઇ છે અને જેવી રીતે સ્ટોરી થનાર છે. તે જોવા લાયક હશે. તેની સ્ટોરી મે રણવીરને સંભળાવી હતી. એવુ બહુ ઓછુ થાય છએ કે, કોઇ ફિલ્મને લઇને હુ એક્સાઇટેડ હોય. પરંતુ ઘણા વર્ષો બાદ "સિંઘમ અગેન" તે સ્ક્રીન છે જેના પર ફિલ્મ શરુ કરવાને લઇને એક્સાઇટેડ છુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X