Salman Khan ને પુરી કરી "કિસી કા ભાઇ કિસી કી જાન' ફિલ્મી શુટિંગ, શેર કરી તસવીર

ઇદ 2023 માં, સલમાન ખાનની બહુચર્ચીત એક્શથી ભરપૂર એન્ટરટેનર ' કિસી કાભાઇ કિસી કી જાન' ને જોવા માટે તૈયાર થિ જાવ. સુપરસ્ટારે પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મના શૂટન રેપની જાહેરાત કરી છે. અને ફિલ્મની એક ન જાયેલી તસવીર શેર કરી છ

ઇદ 2023 માં, સલમાન ખાનની બહુચર્ચીત એક્શથી ભરપૂર એન્ટરટેનર ' કિસી કાભાઇ કિસી કી જાન' ને જોવા માટે તૈયાર થિ જાવ. સુપરસ્ટારે પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મના શૂટન રેપની જાહેરાત કરી છે. અને ફિલ્મની એક ન જાયેલી તસવીર શેર કરી છે.

SALMAN

એ વાતમાં કોઇ શંકા નથી કે, આ તસવીર ફિલ્મ માટે તેના ફેન્સને ઉત્સાહીત કરી દેશે. સલમાન ખાને તસવીર પર ફેન્સ પણ રિએક્શન આપી રહ્યા છે. ફેન્સ તેના આ નવા લૂકને જોઇને આશ્ચર્યચકીત છે. અને તેના વખણા પણ કરી રહ્યા છે. 'કિસી કા ભાઇ કિસી કી જાન' ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત એક એક્શનથી ભરપુર એટરટેનર હશે.

ફિલ્મ સુપરસ્ટર સલમાન ખઆન સાથે પુજા હેગડે, વેંકટેશ, જગપતિ બાબુ, બૂમિકા ચાવલા શહનાજ ગીલ, પલક તિવારી, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગીલ અને વિનાલી ભટનાગર જેવા કલાકારો તેમા જોવા મળશે.

ફિલ્મનું નિર્માણ સલમાન ખાન ફિલ્મ્સ દ્વાર કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં તે તમામ ફેક્ટર્સના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમા સલમાન ખાનની ફિલ્મા પાસે આશા રાખવામાં આવે છે. એક્શન કોમેડી, ડ્રામા, રોમાન્સ અે ઇમોશનલ હવે આ ફિલ્મની શુટિંગ પુરી થઇ ચૂકી છે. ફેન્સ તેના ટ્રીઝરની રાહ જોઇ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X