શાહરુખની ફિલ્મ દર કલાકે કમાઇ રહી છે 4 કરોડ રૂપિયા, બે દિવસમાં 110 કરોડની કરી કમાણી

શાહરુખ ખાન અને દિપીકા પદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ ચાર વર્ષ બાદ મોટા પડદે કમબેક કરી રહ્યો છે. તેને લઇને લોકોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી હતી. પઠાણે પહેલા જ દિવસે 55 કરોડ રૂપિયાની કમાણી કરીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઇને તમે વિચાર પણ નહી કર્યો હોય તેટલો પ્રેમ દેશ અને દેશની બહાર મળી રહ્યો છે. ફિલ્મને લઇને સોશિયલ મીડિયા પર બોયકોટ અને તમામ પ્રકારની નેગેટિવ વાત રાખવામાં આવી હતી. પરતુ આખરે જનતાએ તમામ પ્રકારની નેગેટીવ વાતોને પાછળ છોડી દિધીને મનોરંજનને અપનાવ્યુ છે. આ જ કારણ છે કે, ફિલ્મે 55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની બીજા દિવસની કમાણીને લઇને અનુંમાન લગવામા આવી રહ્યુ છે કે, 60 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી શકે છે.

pathaan

આટલુ જ નહી ફિલ્મ ટ્રેન્ડ એક્સપર્ટ અતુલ મોહને તો ફિલ્મની દર કલાકની કમાણીનો આકંડો આપી દિધો છે. પઠાણે બીજા દિવસે 60 કરોડ રૂપિયાથી લઇને 65 કરોડ રૂપિયા સુધીનું કલેક્શન કર્યુ હતુ. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આ પ્રકારની અતુલ મોહને ગણિત લગાવ્યુ છએ કે, ફિલ્મ દર કલાકે લગ ભગ અઢી કરોડ રૂપિયા કમાણી કકી રહી છે. આ પ્રકારે પઠાણે બોક્સ ઓફઇસ પર એ લક્ષ્ય મેળવી લીધુ છે જે બીજી કોઇ ના મેળવી શકે. વધી ઉંડા ઉતરીએ તો ફિલ્મ દર સેકેન્ડે ચાર લાખ રૂપિયા કમાણી કરી રહી છે.

શાહરુખ ખાનની પઠાણ ને હિન્દી તમિલ, અે તેલુગુમાં રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મને આધિત્ય ચોપડાએ પ્રોડ્યુસ કરી છે. જ્યારે સિદ્ધાર્થ આનંદે ફિલ્મને ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય દિપિકા પદુકોણ, જૉન અબ્રાહીમ, આશુતોષ રાણાા અને ડમ્પલ કપાડિયા પણ છે. શાહરુખની ફિલ્મને વિદેશમાં પણ જોરદાર સમર્થન મળી રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X