શ્રદ્ધા અને રણબીર કપુર સ્ટાર ફિલ્મનું ટ્રીજર તેના નામના અનાઉન્સમેન્ટ સાથે કરવામાં આવ્યુ રીલિજ
આખરે ફેન્સનો જેની રાહ જોઇ રહ્યા હતા તે પલ આવી ગઇ છે. જી હા લવ રંજનની ફિ્લ્મ ટાઇટલને લઇને લોકોને એક્સાઇટમેન્ટ હતુ. રણબીર કપુર અને શ્રદ્ધા કપુર સ્ટારર આગામી ફિલ્મ રોમાંટિક કોમેડીના જોરદા ટાઇટલ સાથે લવ રજન આવીગઇ છે. ફિલ્
આખરે ફેન્સનો જેની રાહ જોઇ રહ્યા હતા તે પલ આવી ગઇ છે. જી હા લવ રંજનની ફિ્લ્મ ટાઇટલને લઇને લોકોને એક્સાઇટમેન્ટ હતુ. રણબીર કપુર અને શ્રદ્ધા કપુર સ્ટારર આગામી ફિલ્મ રોમાંટિક કોમેડીના જોરદા ટાઇટલ સાથે લવ રજન આવીગઇ છે. ફિલ્મનું નામ છે છે "તુ જુઠી મૈ મક્કાર" અને ચોક્કસ તેના વિચિત્ર ટાઇટલ પર ખરી ઉતરશે.

ફિલ્મનું ટાઇટલ અનાઉન્સમેન્ટ તેના એક ટ્રીજર સાથે કરવામાં આવ્યુ છે. જમા પ્રિતમનું મ્યુઝિક અને અમિતાભ ભટ્ટાચાર્યના લિરિક્સ તરફ પણ ઇસારો કરવામાં આવ્યો છે. આ ટ્રીજરમાં રણબીર કપુર અને શ્રદ્ધા કપુર વચ્ચે જોરદાર ફંકી કૈમિસ્ટ્રી પણ જોવા મળી રહી છે. જ્યાં તેમણે ટ્રેક તેણે ખુદે અવાજ આપ્યો છે.
ટાઇટલ વીડિયો શ્રદ્ધા અને રણબીર કપુર દ્વારા કરવમાં આવેલા પાત્રો ઝઠી અને મક્કાર સાથે ફિલ્મમાં મસ્તી મજાકવાળી એક જલક જોવા મળે છે. ફિલ્મના મજેદાર ટાઇટલને જોતા કહી શકાય કે, આ ફિલ્મ ફક્ત દર્શકો માટે ઘણું બધુ મનોરંજન લઇને આવશે. તેમજ 2023 માં રોમાન્સ પર એક બિલકુલ ફ્રેશ ટેક રજુ કરશે.












Click it and Unblock the Notifications
