હું ફાઇનાન્સિયલી સ્વતત્ર નથી, અમિતાબ બચ્ચનની દિકરી શ્વેતાનો મોટો ખુલાસો

બૉલીવૂડ અભિનેતા અમિતાબ બચ્ચનની દિકરી શ્વેતા બચ્ચેન દિકરી શ્વેતા વચ્ચન વિષે તેમને કહેવામાં આવે કે તે આર્થિક સ્વંતંત્ર નથી તો તમે કદાચ વિશ્વાસ નહી કરો, તેનો ખુલાસો ખૂદ બીગ બીની દિકરી શ્વેતા તિવારીએ એક ઇન્ટરવ્યુમાં કર્યો છે

બૉલીવૂડ અભિનેતા અમિતાબ બચ્ચનની દિકરી શ્વેતા બચ્ચેન દિકરી શ્વેતા વચ્ચન વિષે તેમને કહેવામાં આવે કે તે આર્થિક સ્વંતંત્ર નથી તો તમે કદાચ વિશ્વાસ નહી કરો, તેનો ખુલાસો ખૂદ બીગ બીની દિકરી શ્વેતા તિવારીએ એક ઇન્ટરવ્યુમાં કર્યો છે.

હું આર્થિકરીતે સ્વતંત્ર નથી

હું આર્થિકરીતે સ્વતંત્ર નથી

પ્રોફેશનલ મોડલ કોલમિસ્ટ અને રાઇટર અને બિઝનેશમેન તરીકે કામ કરે છે. જો કે, શ્વેતા તિવારીએ હાલમાં એ બોલીને સૌને હેરાન કરી દિધા છે કે, તે આર્થિક રતીે સ્વંતંત્ર નથી એટલુ જ નહી તેણે એ પણ કહ્યુ કે, તે મહત્વકાંક્ષી વ્યક્તિ પણ નથી પણ તે જયાં પણ છે ત્યાં ખુશે છે.

શ્વેતા બચ્ચનને પુછવામાં આવ્યો હતો આ સવાલ

શ્વેતા બચ્ચનને પુછવામાં આવ્યો હતો આ સવાલ

ડેબ્યુ પૉડકાસ્ટ વ્હાઇટ ધી હેલમાં શ્વેતાએ આર્થિક સ્વતંત્રતા પર ચર્ચા કરતા ઇટાઇમ્સને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ. તેને પુછવામાં આવ્યુ હતુ કે, નવ્યા હવે મોટી થઇ ગઇ છે. તો શુ તમે તેને આર્થિક રૂપથી સ્વતંત્રતાનું મહત્વ સમજાવ્યુ છે. તેણે જવાબ આપ્યો કી, દુર્ભાગ્યવશ હુ આર્તિક રૂપથી સ્વતત્ર નથી. તેમજ વિશેષ કરીને મહત્વકાંક્ષીનથી. તેમજ આને લઇને મને કોઇ દુખ નથી. હા તે નથી જે મારા બાળકો માટે ઇચ્છુ છુ.

હું ઇચ્છુ કે મારા બાળકો આર્થિક રીતે સ્વતંત્રી બને

હું ઇચ્છુ કે મારા બાળકો આર્થિક રીતે સ્વતંત્રી બને

આ વાત કહેતા શ્વેતાએ જણાવ્યું હતુ કે, હું આર્થિક રીતે સ્વંતંત્ર નથી પરંતુ હુ ઇચ્છુ કે મારા બાળકો આર્થિક રીતે સ્વતંત્ર બને નવ્યા અને નવેલી નદા અને અગતસ્ય નંદા અલગ રસ્તો પસંદ કરે આર્થિક સ્વતંત્ર સુરક્ષા નિશ્ચિત કરે. એટલે કે તે સ્વંતંત્ર રૂપથી આર્થિક રુપથી સિક્યોર કરે

શ્વેતા બચ્ચનને પુછવામાં આવ્યો હતો આ સવાલ

શ્વેતા બચ્ચનને પુછવામાં આવ્યો હતો આ સવાલ

ડેબ્યુ પૉડકાસ્ટ વ્હાઇટ ધી હેલમાં શ્વેતાએ આર્થિક સ્વતંત્રતા પર ચર્ચા કરતા ઇટાઇમ્સને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ. તેને પુછવામાં આવ્યુ હતુ કે, નવ્યા હવે મોટી થઇ ગઇ છે. તો શુ તમે તેને આર્થિક રૂપથી સ્વતંત્રતાનું મહત્વ સમજાવ્યુ છે. તેણે જવાબ આપ્યો કી, દુર્ભાગ્યવશ હુ આર્તિક રૂપથી સ્વતત્ર નથી. તેમજ વિશેષ કરીને મહત્વકાંક્ષીનથી. તેમજ આને લઇને મને કોઇ દુખ નથી. હા તે નથી જે મારા બાળકો માટે ઇચ્છુ છુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X