• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સારા અલી ખાનની સુંદર તસવીરો, જોતા જ રહી જશો

|
Google Oneindia Gujarati News

કાલે રાતથી જ સારા અલી ખાનની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે, કેમ? તમે જોઈને જ સમજી જશો. જણાવી દઈએ કે સારા અલી ખાન સમુદ્ર કાંઠે ટાઈમ પાસ કરતી જોવા મળી. પરંતુ તમારું ધ્યાન માત્ર તેના હોઠ પર જશે. અને તેનું કારણ છે સારા અલી ખાનની દુધિયા રંગની લિપસ્ટિક. જી હાં, અગાઉ ઐશ્વર્યા રાયના પર્પલ લિપ્સ તો તમે ભૂલ્યા જ નહિ હોય, અને હવે સારાના દુધિયા હોઠ પણ કોઈ નહિ ભૂલે.

બ્લૂ લિપસ્ટિકમાં શાનદાર લાગી રહી છે

બ્લૂ લિપસ્ટિકમાં શાનદાર લાગી રહી છે

સારા આ બ્લૂ હોઠોમાં બહુ કોન્ફિડેન્ટ જોવા મળી અને પૂરી મસ્તીના મૂડમાં જોવા મળી. ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન, સુશાંત સિંહ રાજપૂત અને તેની થાઈલેન્ડ ટ્રિપને લઈ ઘણી વિવાદોમાં છે.

સૂત્રો મુજબ સુશાંતે આ ટ્રિપ પર 78 લાખ રૂપિયા ખર્ચ્યા હતા કેમ કે સારા માટે તેનું એક ચાર્ટર્ડ પ્લેન બુક કર્યું હતું. જેનું કારણ એ હતું કે સારા નહોતી ઈચ્છતી કે કોઈને માલૂમ પડે કે તે અને સુશાંત સિંહ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

ઠીક, આ બધી વાતોની ચિંતા છોડી સારા હાલ માત્ર ખુદ પર ફોકસ કરી રહી છે જે તેના કરિયર માટે શાનદાર વાત છે.

કેદારનાથથી ડેબ્યૂ

કેદારનાથથી ડેબ્યૂ

સારા અલી ખાને પોતાના કરિયરની શરૂઆત સુશાંત સિંહ રાજપૂત સાથે કેદારનાથથી કરી હતી. ફિલ્મને અભિષેક કપૂરે ડાયરેક્ટ કરી હતી અને ફિલ્મમાં સારાને ઘણું અટેંશન આપવામાં આવ્યું.

સુશાંતે સાથ આપ્યો

સુશાંતે સાથ આપ્યો

ફિલ્મમાં સારા અલી ખાનનો સાથ સુશાંત સિંહ રાજપૂતે આપ્યો હતો. હાલમાં જ સુશાંતના દોસ્ત સૈમ્યુઅલ હૉપકિન્સે કન્ફર્મ કર્યું કે કેદારનાથ દરમિયાન સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

ટિકા થઈ રહી છે

ટિકા થઈ રહી છે

સેમ્યુઅલે એમ પણ કહ્યું કે સોનચિડિયા ફ્લોપ થયા બાદ સારાએ સુશાંત સાથે બ્રેકઅપ કરી લીધું. જો કે તેઓ નથી જાણતા કે સારાએ આ પગલું કોઈના દબાણમાં આવીને ભર્યું કે કેમ. હવે આ વાતના ખુલાા બાદ સારા અલી ખાનને સોશિયલ મીડિયા પર સતત ટાર્ગેટ કરવામાં આવી રહી છે.

સિમ્બા માટે ટ્રોલ

સિમ્બા માટે ટ્રોલ

હાલમાં જ સારા અલી ખાનને પોતાની બીજી ફિલ્મ સિમ્બા માટે પણ ટ્રોલ કરવામાં આવી રહી છે. એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જ્યાં રોહિત શેટ્ટી જણાવતા જોવા મળી રહ્યા છે કે સિમ્બામાં રોલ મેળવવા માટે સારા અલી ખાને કેટલું સ્ટ્રગલ કર્યું.

ડેબ્યૂ અટક્યું હતું

ડેબ્યૂ અટક્યું હતું

સૈફ અલી ખાન પણ જણાવી ચૂક્યા છે કે સારા અલી ખાનનું કેદારનાથ ડેબ્યૂ લગભગ ડબ્બાબંધ થઈ ચૂક્યું છે. જે બાદ સૈફ અલી ખાને સારાને પૂછ્યું કે જો તે તેમની ફિલ્મ જવાની જાનેમનથી ડેબ્યૂ કરવામાં માંગે છે. તે સારાના ડેબ્યૂ માટે ઘણા પરેશાન હતા.

આવતાં જ છવાઈ ગઈ

આવતાં જ છવાઈ ગઈ

પરંતુ સારા અલી ખાન પોતાના ડેબ્યૂ સાથે જ છવાઈ ગઈ. ડેબ્યૂ પહેલા તે કૉફી વિથ કરણમાં પોતાના પિતા સૈફ અલી ખાન સાથે જોવા મળી.જે બાદ 2018માં ડિસેમ્બર મહિનામાં સારાએ બે સફળ ફિલ્મો આપી- કેદારનાથ અને સિમ્બા. જે બાદ તે લવ આજકલમાં જોવા મળી પરંતુ કાર્તિક આર્યન સાથેની તેની જોડી દર્શકોને બહુ પસંદ ના આવી.

કુલી નં 1 રીમેક

કુલી નં 1 રીમેક

સારા અલી ખાનની આગામી ફિલ્મ છે વરુણ ધવન સાથે કુલી નં 1 રીમેક. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર શાનદાર ભાવમાં વેચાઈ ચૂકી છે અને જલદી જ ત્યાં રિલીઝ થશે.

મુંબઈ પોલીસે ડિપ્રેશનના નિવેદન પર જબરદસ્તી સહી કરાવીઃ સુશાંતનો પરિવારમુંબઈ પોલીસે ડિપ્રેશનના નિવેદન પર જબરદસ્તી સહી કરાવીઃ સુશાંતનો પરિવાર

ચુલબુલી કરિશ્મા

ચુલબુલી કરિશ્મા

કુલી નં 1 ડેવિડ ધવનની ગોવિંદા કરિશ્મા કપૂર સ્ટારર સુપરહિટ ફિલ્મની રીમેક છે. ફિલ્મમાં સારા અલી ખાન કરિશ્મા કપૂરના રોલમાં જોવા મળસે અને મેં તો રસ્તે સે જા રહાથા પર કમર લટકાવતી જોવા મળશે.

અતરંગી રે

અતરંગી રે

લૉકડાઉન પહેલા સારા અલી ખાન આનંદ એલ રાયની અતરંગીનું શૂટિંગ શરૂ કરી ચૂકી છે. ફિલ્મમાં સારા અલી ખાન ધનુષ અને અક્ષય કુમારની અપોઝિટ જોવા મળશે.

હીરોપંતી 2ની એક્શન

હીરોપંતી 2ની એક્શન

અહેવાલ છે કે સારા અલી ખાન હીરોપંતી 2માં ટાઈગર શ્રોફ સાથે એક્શન કરતી પણ જોવા મળી શકે છે. સાજિદ નાડિયાડવાલા ઘણા સમયથી તેની સાથે કામ કરવા માંગી રહ્યા છે. બસ કોઈ સત્તાવાર ઘોષણાનો ઈંતેજાર છે.

English summary
Sizzling Pics: sara ali khan looking beautiful in blue lipstick
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X