'એમા શુ ખોટુ છે?', Sunny Deol એ નેપોટિજ્મને લઇને આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ 'મારા પિતાની જેવો નથી'
બોલિવૂડ સ્ટાર સની દેઓલે અત્યાર પોતાની અપકમિંગ ફિલ્મ ગંદ્દર 2 ને લઇને ચર્ચામાં છે. એક્ટર લગાતાર ફિલ્મનો જોર શોરથી પ્રમોશન કરી રહ્યા છે. એવામાં સ્ક્રીન પર 22 વર્ષ બાદ તારા સિહ બનગીને પરત ફરી રહ્યો છે. સની દેઓલે એક ઇન્ટરવ્યુમાં નેપોટિજ્મને લઇને મોટી વાત કરી હતી.

હાલમાં જ આજતક પર એક ઇન્ટરવ્યુમાં સની દેઓલે પુછવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં પુછવામાં આવ્યુ કે, એક એખ્ટર ના હોત તો શુ બનેત? આના પર પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યુ હતુ કે, ખબર નથી જ્યાં પણ પાપા હોત અને તે જે કરતા હોત તે જ હુ હોત. આ સાથે જ એક્ટરે સમહતિ આપીહતી કે, આજે જે પણ છુ જ્યાં પણ છુ તે પાપાને લીધે જ છુ.
સની દેઓલે વધુમાં જણાવ્યુ હતુ કે, નેપોટિજ્મ પર સવાલ કરતા કરવામાં આવતા એક્ટરે કહ્યુ કે, મારા પિતા એટલા મોટા આઇકન હતા એટલે મને એક્ટર બનવાની તક મળી હતી. લોકોએ તે સમજવુ પડશે કે, એક પરિવારમાં બાળકો પોતાના પિતાના વ્યવસાય અપનાવે છે. કઇ ફેમિલિ હશે જે પોતાના બાળક માટે કઇ કરવા નહી ઇચ્છે? આ વિચાર એ લોકો ફેલાવે છે જે લોકો નિરાશ હોય છે.
સની દેઓલે આગળ જણાવ્યુ હતુ કે, "સફળતા હમેશા વ્યક્તિ પર નિર્ભર કરે છે. મારા પિતાએ મને એક્ટર બનવા માટે નહોતુ કિધુ. એવી જ રીતે હુ પણ મારા બાળકને એક્ટર બનાવા માટે નથી વિચારી રહ્યો. પાપા બહુજ મોટા આઇકન હતા. અને મે મારી ઓળખ બનાવી હતી. હુ મરા પિતાની જેમ નથી. પરંતુ અણ અણે ઘણે અંશે એક બીજા જેવા છીએ.












Click it and Unblock the Notifications
