Deepika Padukon: ફીફા વિશ્વકપ સાથે જોડાણી દીપિકા પદુકોણ, ફાઇનલ્સમાં દેશની શાન બનશે અભિનેત્રી
Deepika Pdukone: પોતાના કેરિયર દરમિયાન સુપરસ્ટાર દીપિકા પદુકોણે પોતાના દેશને ગૌરવ અપાવાના ઘણા અવસર આપ્યા છે. અભિનેત્રી, નિર્માતા એંટરપ્રેન્યોર અને મેંટલ હર્થ એડવોકેટ હવે ફિફા વર્લ્ડકપના ફાઇનલમાં પર્દો ઉઠાવનાર પહેલી ગ્લો
Deepika Pdukone: પોતાના કેરિયર દરમિયાન સુપરસ્ટાર દીપિકા પદુકોણે પોતાના દેશને ગૌરવ અપાવાના ઘણા અવસર આપ્યા છે. અભિનેત્રી, નિર્માતા એંટરપ્રેન્યોર અને મેંટલ હર્થ એડવોકેટ હવે ફિફા વર્લ્ડકપના ફાઇનલમાં પર્દો ઉઠાવનાર પહેલી ગ્લોબલ એક્ટર બનવા જઇ રહી છે. આ તેની વૈશ્વીક ઉપલબ્ધીઓમાની એક ઉપલબ્ધી છે.

એક સુત્રએ ખુલાસો કર્યો છે કે સુપરસ્ટાર દુનિયામાં સૌથી વધારે જોવામાં આવતી રમતનો ભાગ બનવા જઇ રહી છે. અને ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં ફીફા વિશ્વકપ ટ્રોફીનું અનાવરણ કરશે. આ ફીફાના ઇતિહાસમાં પહેલીવાર કોઇ ભારતીય આ આંતરરાષ્ટ્રીય અભિનેત્રી માટે પહેલુ અને દુર્લભ સમ્માન હશે.
દીપિકા પદુકોણ આ પહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. જ્યાં તે જૂરી સભ્યો બની હતી. ત્યાર બાદ, 'ગોલ્ડન' એશિયન ફઓફ બ્યૂટીના અવસર પર દુનિયાની ટોપ 10 સૌથી સુંદર મહિલાઓની સૂચીમાં એકમાત્ર ભારતીય બની હતી. તેમા કોઇ શક નથી કે, દીપિકા પાસે વિશ્વ કક્ષાની અપિલ છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
