Tour of Suryagarh Palace: આ મહેલામાં લગ્ન કરી રહ્યા છે સિદ્દાર્થ અને કિયારા, એક રાતનું ભાડુ દોઢ લાખ

રાજસ્થાનમાં આજથી સિદ્રાર્થ અને ક્યારાના વેડિંગની શરુાથ થઇ ગઇ છે. બંને પોતાના પરિવાર સાથે હેટલ પર પહોચી ચૂક્યા છે. આજથી ફંક્શનની શરુઆત થઇ જશે.

બોલિવૂડ કપલ સિદ્ધાર્થ અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીએ સુર્યગઢ પૈલૈસમાં લગ્ન બંધનથી બંધાશે. જે ભારતની ટોપ વેંડિગ ડેસ્ટીનેશનમાથ એક છે. કપલે સૂર્યગઢને ખૂબ સુદર શાંત વાતાવરણને લીધે પસંદ કર્યુ છે. લગભગ 10 કિમીની આસપાસમાં કોઇ રહેણાંક વિસ્તાર નથી. અંદાજે 65 એકરમાં બન્યો છે પેલેસ રાતના સમયે સોનાની જેમ ચમકે છે કે, મહેલા. આ મહેલામાં બે મોટી હવેલી પણ બની છે.

hOTEL

શાનદાર ઇંટરિયાર પત્થરો પર સુદર નક્કાસી કરવામાં આવી છે. સમગ્ર હોટેલને રાજપુતાના લૂક આપનાર દિવાલો પર સુદર નસકાશી પણ જોવા મળે છે. પેલેસના ચારો તરફ ખુલી જગ્યા એને ઉદ્યાન અને ગીત ગાતા લોક કલાકારો પમ છે. સૂર્યગઢ એક શાહી મહેલ જેવો લાગે છે.

લક્ઝરી

લક્ઝરીની વાત કરવામાં આવે તો મહેલમાં 84 રૂમ, 92 બેડરૂમ, બે મોટા ગાર્ડને એક કૃત્રિમ તળાવ, જિમ, બાર, ઇન્ડોર સ્વિમિંગ પુલ, પાંચ મોટા વિલા., બે મોટા રેસ્ટ્રોરેન્ટ, ઇન્ડોર ગેમ્સ, ઘોડેસવારી, મિની ઝૂ, ઓર્ગેનિક ગાર્ડન.

રોકાવાનું ભાડૂ

હોટેલ સુર્યગઢમાં રૂમને ત્રણ કેટેગરીમાં ડિવાઇડ કરવામાં આ્વ્યા છે. જેના એક દિવસનું ભાડુ લગભગ 20,000 રૂપિયાથી લઇને 2 લાખ રૂપિયા સુધીનુ છએ. બેસ કેટેગરીમાં ફોર્ટ રૂમ, હેરિટેજ અને પેવેલિયનને સામેવેશ થાય છે.

શૂર્યગઢ સૂઇટ

બીજા રૂમ કેટેગરીમાં સિંગ્નેચર, લક્ઝરી અે સૂર્યગઢ સૂઇટ છે. ત્રીજી કેટેગીરમાં 5 વિલા છે. જેમા 3 જેસલમેર હવેલીના નામ પર છે. 2 થાર હવેલીના નામ પર છે

આજથી શરુ થશે ફંક્શન

દુલ્હા-દુલ્હન પોતાના પરીવાર સાથે પહેલા જ આવી ચૂક્યા છે.મહેમાનોનું આગમન શરુ થઇગયુ છે. કિયારાની સ્કુલ ફે્ન્ડ ઇશા અંબાણીની પણ આજ પહોચવાની સંભાવના છે.

વેડિંગ આઉટફિટ્સ

સિદ્ધાર્થ પોતાની થનાર દુલ્હન કિયારા સાથે મેચિંગ શેરવાનીમાં પહોચશે. લગ્નના કપડ, મેકઅફ, જ્વેલરીની સાથે સાથે હેયર સ્ટાઇલ માટે એક સમગ્ર ટીમ કામ કરી રહી છે.

3 વર્ષથી કરી રહ્યા છે ડેટ

સિદ્રાર્થ અને કિયારા 3 વર્ષથી ડેટ કરી રહ્યા છે. ત્યાર બાદ લગ્નના બંધનામાં બંધવા જઇ રહ્યા છે. દેશના ટોપ 15 વેડિંગ ડેસ્ટીનેશનમાં સમાવેશ હોટેલ સુર્યગઢને 4 થી 8 ફેબ્રુઆરી માટે બુક કરવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X