Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લગ્ન, તલાક અને દોસ્તઃ લૉકડાઉનમાં સુજૈન-ઋતિક એક સાથે, એક્સ હસબન્ડ પર કહી આ વાત

લગ્ન, તલાક અને દોસ્તઃ લૉકડાઉનમાં સુજૈન-ઋતિક એક સાથે, એક્સ હસબન્ડ પર કહી આ વાત

લૉકડાઉનમાં સુજૈન ખાન ઋતિક રોશન સાથે જ રહી રહી છે. તેમણે હાલમાં જ એક ઈન્ટર્વ્યૂમા જણાવ્યું હતું કે આ એક સારો સમય છે કે તે બાળકો સાથે સારો સમય વિતાવી શકે છે. ઋતિક રોશન સાથે તલાક થયા બાદ પણ બંને વચ્ચે આજે પણ સારા સંબંધ છ. આજે પણ સુજૈન-ઋતિક એકબીજા સાથે વેકેશન પર જાય ચે. બાળકોની સારી પરવરિશ થાય, બંને તેના પર જ ધ્યાન આપી રહ્યા છે.

હાલમાં જ વોગ મેગેઝીનને આપેલ ઈન્ટર્વ્યૂમાં ઋતિક રોશન અને બાળકોને લઈ સુજૈ ખાને તમામ વાત કરી. તેમણે જણાવ્યું કે કોરોના વાયરસને પગલે લૉકડાઉનમાં અમે કેવી રીતે અમારા બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છીએ. તે ફિટનેસની સાથોસાથ બધાના સ્વાસ્થ્યને લઈને પણ તમામ એક્ટિવિટી કરે છે.

ઋતિકનો આઈડિયા

ઋતિકનો આઈડિયા

જ્યારે સુજૈને એમ પણ જણાવ્યું કે ઋતિક રોશને શું શું આઈડિયા આપ્યા જેનાથી તેપોતાના ક્વારંટાઈન ડેઝને સારા બનાવી શકે છે.

સુજૈને ઋતિક રોશનના વખાણ કર્યા

સુજૈને ઋતિક રોશનના વખાણ કર્યા

તે કહે છે કે, ઋતિક દુનિયાની સૌથી શ્રેષ્ઠ જિમ ટ્રેનર છે, તે તેની સાથે કામ કરે છે. તે એક્સહસબેન્ડને આપેલ કેટલીય ટિપ્સ ફોલો કરે છે.

ઋતિકે આઈડિયા આપ્યો

ઋતિકે આઈડિયા આપ્યો

સુજૈન ખાને જણાવ્યું કે તેમણે લૉકડાઉન માટે સ્પેશિયલ ડે પ્લાન બનાવ્યો છે. જેમાં ઋતિકનો આઈડિયા હતો કે બધા જ રોજ સાથે રહે અને કલાકોનો સમય ખુદને આપે. સાથે જ અઠવાડિયામાં પાંચ પુસ્તક વાંચે.

ઋતિકના ઘરે રહેવાનો નિર્ણય કેમ લીધો

ઋતિકના ઘરે રહેવાનો નિર્ણય કેમ લીધો

સુજૈન ખાને જણાવ્યું કે લૉકડાઉનમાં તેમણે ઋતિ રોશનના ઘરે જ રહેવું વધુ યોગ્ય માન્યું. ઋતિક અને તેમણે મળીને નક્કી કર્યું કે આ દિવસોમાં બાળકોને બંને પેરેન્ટ્સનો સાથ મળશે. બધા સાથે મળી આ મુશ્કેલ સમય સાથે વિતાવશે.

ઋતિક અને સુજૈનના તલાક

ઋતિક અને સુજૈનના તલાક

ઋતિક અને સુજૈને વર્ષ 2014માં તલાક લીધા. કહેવામાં આવે છે કે કાઈટ્સ ફિલ્મમાં ઋતિક રોશનની એક્ટ્રેસ સાથેની નજદીકી વધ્યા બાદ બને વચ્ચે અણબનશરૂ થઈ ગઈ. જો કે સુજૈન અને ઋતિકે મીડિયા કે પબ્લિકમાં ક્યારેય એકબીજા પર આરોપ નથી લગાવ્યા. બલકે સુજૈન ઋતિકના પક્ષમાં હંમેશા સાથ દેતી જોવા મળી.

લગ્ન, તલાક અને દોસ્ત

લગ્ન, તલાક અને દોસ્ત

સુજૈન અને કના તલાક થઈ ચૂક્યાં છે પરંતુ બાળકોના મામલે બંનેએ હંમેશા એકતા દેખાડી છે. હંમેશા બંનેએ સાથે મળીને જ બાળકોની પરવરિશ કરી છે. કોઈ વેકેશનમાં જવાનું હોય કે આમ લૉકડાઉનમાં સાથે રહેવાનું હોય, બનેનો ઉદ્દેશ્ય હંમેશા બાળકોને ભરપૂર પ્રેમ દેવાનો હોય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X