ભાજપના સાસંદ રવિ કિશન સાથે 3 કરોડની ઠગાઇ, બિલ્ડર વિરુધ કેસ
ભારતીય જનતા પાર્ટીના સાસંદ અને લોકપ્રિય અભિનેતા રવિ કિશન સાથે 3.25 કરોડની ઠગાઇ થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. રવિ કિશન આ મામલે કેસ દાખલ કર્યો છે. સૂત્રો તરફથી મળી રહેલી માહિતી મજબ રવિ કિશન ગોરખપુર કેટ પોલીસ સ્ટેશનમાં ફ
ભારતીય જનતા પાર્ટીના સાસંદ અને લોકપ્રિય અભિનેતા રવિ કિશન સાથે 3.25 કરોડની ઠગાઇ થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. રવિ કિશન આ મામલે કેસ દાખલ કર્યો છે. સૂત્રો તરફથી મળી રહેલી માહિતી મજબ રવિ કિશન ગોરખપુર કેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પોતાની ફરિયાદમાં રવિ કિશને જણાવ્યું હતુ કે, તેની સાથે બિલ્ડરે 3 કરોડ રૂપિયાની ઠગાઇ કરી છે. પોલીસનું કહેવુ છે કે, ફરિયાદ દાખલ કરવામાઁ આવી છે. અમે મામલાની યોગ્ય તપાસ કરીશુ













Click it and Unblock the Notifications
