લગ્ન છુપાવાથી લઇને આત્મહત્યા કરવા સુધીના પ્રયાસ કરી ચૂકી છે સપના ચૌધરી
હરિયાણાની ડાન્સર સપના ચૌધરીએ જુના કેસમાં પોતાની જાતને સરેન્ડર કરી હતી. સપના પર એક શો માં નહી પહોચવાનો આરોપ હતો. પોતે સરન્ડર થઇને સપના ચૌધરી સમાચારોમાં ચમકી રહી છે. આજની તારીખમાં તે જાણીતો ચહેરો છે. સપના હમેશા લટકા ઝટકા
હરિયાણાની ડાન્સર સપના ચૌધરીએ જુના કેસમાં પોતાની જાતને સરેન્ડર કરી હતી. સપના પર એક શો માં નહી પહોચવાનો આરોપ હતો. પોતે સરન્ડર થઇને સપના ચૌધરી સમાચારોમાં ચમકી રહી છે. આજની તારીખમાં તે જાણીતો ચહેરો છે. સપના હમેશા લટકા ઝટકા જ નહી પણ કોંટ્રવર્સીને લઇને પણ સમચારોમાં ઘણી વાર ચમકી છે. પહેલા પણ સપના ચોધરી વિવાદો સાથે સપના ચોધરીનું નામ જોડાય ચૂક્યુ છે.

ફરી ચર્ચામાં સપના
હાલમા જ ફરી સપના ચૌધરીનું નામ વિવાદમાં આવી ગયુ છે. જ્યારે ડાન્સરે એક જૂના કેસમાં પોતાને સરેન્ડર કરી હતી. હવે સપનાને કોર્ટમાં હાજર થવા માટે 30 સપ્ટેમ્બરની તારીખ આપવામાં આવી છે સપનાને હાલમાં આ મામલે રાહત મળતી દેખાય છે.

કેમ કર્યુ સરેન્ડર?
આ મામલો લખનઉનો છે .જ્યાં સપના ચૌધરીનો એક શો થવાનો હતો. પરંતુ તે શો માટે પહોચી નહી. લોકોએ આનામાટે હજારો ટિકટ બુક કરાવ્યા હતા. હંગામો તયા બાદ ઓર્ગેનાઇઝર દ્વારા સપના ચૌધરી પર કેસ કરી દિધો હતો.

સપનાએ કર્યો હતો આત્મ હત્યાનો પ્રયાસ
આ પહેલી વાર નથી કે જ્યારે સપના ચૌધરીનું નામ કોન્ટ્રવર્સિમાં આવ્યુ હોય આ પહેલા પણ સમય સમયે તેનું નામ સમાચારોમાં જોવા મળ્યુ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, સપના ચૌધરીએ એક વાર આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કરી ચૂકી છે. વર્ષ 2016 માં એક શોંગના પરફોર્મ કર્યા બાદ સપના પર જાતિવાદને પ્રત્સાહન કરવાનો આરોપ હતો. ત્યાર બાદ સપનાએ જહેર ખાઇને આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

કોપીરાઇટનો કેસ
સપના ચૌધરી કોપીરાઇટ્સના કેસમાં પણ એક વાર ફસાઇ ચૂકી છે. હરિયાણવી સિંગ વકાસ કુમારે 7 કરોડની લીગલ નોટિસ મોકલી હતી. હટ જા તાઉ સોગ પર ઓરિજિનલ મેકર વિકાસ કુમારની અનુમતિ વગર સોંગનું રિમેક રિલિઝ થયુ હતુ. ત્યાર બાદ સપના ચૌધરી માટે મુશ્કેલી વધી ગઇ હતી.

લગ્ન છુપાવ્યા હતા સપનાએ
સપના ચૌધરીએ પોતાના લગ્નની વાત છુપાવી રાખી હતી. વીર સાહુ સાથે લગ્નની વાત તેના ફેન્સ માટે સરપ્રાઇઝ સમાન હતી. જ્યારે સપના મા બની ત્યારે તેના પર અનેક સવાલ ઉભા થયા હતા. પરિવારમાં મૃત્યુ બાદ તેણે શાદગીથી લગ્ન કર્યા હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
