Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'TMKOC'ની જૂની સોનુ જંગલમાં બિકીનીમાં ન્હાતી જોવા મળી, વીડિયો જોઈને વધિ જશે ધડકન!

ફેમસ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુની ભૂમિકા ભજવનાર નિધિ ભાનુશાળી ફરી એકવાર ચર્ચામાં આવી છે. નિધિ ભાનુશાળી એટલે કે જૂની સોનુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

નવી દિલ્હી : ફેમસ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુની ભૂમિકા ભજવનાર નિધિ ભાનુશાળી ફરી એકવાર ચર્ચામાં આવી છે. નિધિ ભાનુશાળી એટલે કે જૂની સોનુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં ફરી એકવાર અભિનેત્રીનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. નિધિને આ રીતે જોઈને કેટલાક ચાહકો પણ ચોંકી જશે.

બોલ્ડ લૂક તમારા હોશ ઉડાવી દેશે

નિધિ ભાનુશાળીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક બોલ્ડ વીડિયો શેર કર્યો છે, જેમાં તે બિકીની પહેરીને ન્હાતી જોવા મળી રહી છે. નિધિ ભાનુશાળીનો બોલ્ડ અવતારઅવારનવાર લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે અને ફરી એકવાર તેણે બોલ્ડનેસનો સ્પર્શ ઉમેરીને ચાહકોના હોશ ઉડાવી દીધા છે.

નિધિ ભાનુશાલી થોડા સમયપહેલા પ્રવાસે ગઈ હતી, જ્યાં તેણે જંગલમાંથી વહેતી નદીનો આનંદ માણ્યો હતો. આ વીડિયો તે સમયનો છે.

નિધિનું કૅપ્શન

નિધિનું કૅપ્શન

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સોનુ એટલે કે, નિધિ ભાનુશાળીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેનો એક લેટેસ્ટ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં નિધિએ વર્ષ2021ની ઘણી ઝલક બતાવી છે. આમાં તમે તેને બિકીની પહેરીને પાણીમાં ન્હાતા અને પહાડોમાં બરફની મજા લેતા પણ જોઈ શકો છો.

વીડિયો શેર કરતાં નિધિએકેપ્શનમાં લખ્યું, 'આ વર્ષે મને ઘણું આપ્યું અને ઘણું લીધું છે. તે સમજવું મુશ્કેલ છે, તેમજ ફર્સ્ટ ક્લાસ વર્ષ. મેં પહેલી ફિલ્મ બનાવી, મેં પહેલી કાર ખરીદી, પહેલોકેમેરો, પહેલી વાર આટલા લાંબા સમય સુધી ઘરથી દૂર રહેવું, પહેલીવાર કૂતરો કરડ્યો, પહેલી વાર મેં આટલી બધી નવી જગ્યાઓ પર પ્રવાસ કર્યો, યાદી લાંબી છેઅને હું કરી શકું છું. ગડાબાઉટ પિલગ્રીમ્સના જન્મને હું ક્યારે ભૂલી શકતી નથી, આ બધા માટે 2021નો આભાર, તમારો નેચર, તમારી સુંદરતા અને તમારી ભયાનકતા,હું આભારી છું.

નિધિના બોલ્ડ લૂકને લોકો કરી રહ્યા છે પસંદ

નિધિ ભાનુશાળીના આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે અને ફેન્સ આ વીડિયોને સતત શેર કરી રહ્યા છે. વેલ, આ પહેલીવાર નથી, જ્યારે કોમેડી સીરિયલ તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ની જૂની સોનુ એટલે કે, નિધિ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને ચર્ચામાં છે.

તેના બદલે તે અવારનવાર તેના બોલ્ડ સ્ટાઈલને લઈનેચર્ચામાં રહે છે. ઘણીવાર નિધિ ભાનુશાળી વેકેશનની તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને તેના લોકેશનની સાથે તેના લૂક વિશે ફેન્સને અપડેટ કરતીરહે છે.

ઉલ્લેખનીય છે કે, નિધિ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો નથી, પરંતુ ચાહકો હજૂ પણ તેને ખૂબ પ્રેમ કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X