સાઉથની જાણિતી અભિનેત્રી સામંથા કેમ લાઇમ લાઇટથી થઇ છે દૂર
તેલગુ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ હવે દેશભરમાં લોકો તેને સારી રીતે ઓળખવા લાગ્યા છે સાઉથની જાણીતી ફિલ્મ પુષ્પા ના એક આઈટમ નંબર માં અટાવવામાં આ નજર આવી હતી અને amazon prime video otp ફેમસ વેબ સીરીઝ ફેમિલીમેન્ટ 2 ની નેગેટીવ
તેલગુ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ હવે દેશભરમાં લોકો તેને સારી રીતે ઓળખવા લાગ્યા છે સાઉથની ફિલ્મ પુષ્પા ના એક આઈટમ નંબર માં આલુ અર્જીન સાથે કરેલા ડાન્સ તે નજર આવી હતી અને એમેઝોન પ્રાઇમ પરની વેબ સિરિઝ ફેમિલીમેન 2 માં તે નેગેટીવ ભૂમિકામાં પણ તે નજર આવી ચૂકી છે. સામાંથાની આજે સમગ્ર દેશમાં સારી એવી ફેન ફોલોઇંગ છે હાલમાં જ સામંથાના પ્રભુ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર સાથે કોફી વિથ કરણમાં મહેમાન બનીને આવી હતી. જાણવા મળી રહ્યું છે કે સામંથાની તબિયત હાલ સારી નથી જેના કારણે તે ઘણા લાંબા સમયથી ઘરની બહાર નથી નીકળી સોશિયલ મીડિયામાં પણ તે નજર નથી આવી રહી.

ઈલાજ માટે જઈ રહી છે અમેરિકા
મીડીયા રિપોર્ટની વાત માનવામાં આવે તો સામંથાની તબિયત હાલ બગડી હોવાથી તે પબ્લિક ઈવેન્ટમા જોવા નથી મળી રહી. અને હવે સાંભળવા મળી રહ્યું છે કે સામંથા પોતાના ઇલાજ કરવા માટે વિદેશ જઈ રહી છે સૂત્રોની વાત માનવામાં આવે તો તે પોતાના ઈલાજ માટે અમેરિકા જઈ રહી છે

સામંથા પબ્લિક સામે આવવાનું કર્યું બંધ
બોલીવુડ હંગામાના રિપોર્ટ અનુસાર સામંથા પ્રભુની ટીમ તેની પબ્લિક અપિરિન્સને એકદમ જ બંધ કરી દીધી છે. સામંથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જાણીતું નામ છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સામંથાનું સાઉથના ફેમસ એક્ટર નાગાર્જુન ના દીકરા અને એક્ટર નાગા ચેતન્ય સાથે છૂટાછેડા થયા હતા.

સામંથા હાલ સ્કીનની સમસ્યામાંથી પસાર થઈ રહી છે
મીડિયા રિપોર્ટ અનુસાર સામંથા પ્રભુને સ્ક્રીન સાથે સંકળાયેલી બીમારીના લીધે પબ્લીક અને લાઈટ દૂર રહેવાનું કહેવામાં આવ્યુ છે. આ સ્ક્રીન ડીસિઝ સૂરજની રોશની માં એક્સપોઝર ના કારણે થાય છે. તેવામાં સામંથા પોતાની સાઉથની ફિલ્મનુ શૂટિંગ પણ રોકી દીધું છે. અને કામ પરથી બ્રેક લઈને પબ્લિક એપિરિન્સથી પણ દૂર થઈ ગઈ છે. તેમજ તેને ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું છે. સામંથાને અને પબલ્કીની નજરો નજરોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે

સામંથા ફિલ્મનું શૂટિંગ પણ ટાળ્યું
સામંથાએ પોતાની આવનાર તેલુગુ ફિલ્મ 'ખુશી' નું શુંટિગ હાલ પૂરતું ટાળ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે વિજય દેવગોડકર નજર આવશે. સામંથાએ 31 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કર્યો હતો ત્યારબાદ લગભગ એક મહિના કરતાં વધુ સમય થઇ ગયો હોવા છતા સોશિયલ મીડિયાથી દૂર છે.












Click it and Unblock the Notifications
