કારમાં બોયફ્રેન્ડ સાથે ઈન્ટિમેટ થઈ સ્ટાર કીડ, જુઓ તસવીરો
ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ પોતાની બોલ્ડનેસ અને બેદાગ સ્ટાઇલ માટે હેડલાઇન્સમાં રહેવાનું સારી રીતે જાણે છે. હવે ફરી એકવાર બોયફ્રેન્ડ સાથે આલિયા કશ્યપે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે.
ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ પોતાની બોલ્ડનેસ અને બેદાગ સ્ટાઇલ માટે હેડલાઇન્સમાં રહેવાનું સારી રીતે જાણે છે. હવે ફરી એકવાર બોયફ્રેન્ડ સાથે આલિયા કશ્યપે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

બોયફ્રેન્ડ સાથેની ઈન્ટીમેટ તસવીરો શેર કરી
આલિયા કશ્યપે ઈન્સ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડ સાથેની એકથી વધુ ઈન્ટીમેટ તસવીરો શેર કરી છે, જેના પર બધાની નજરો થંભી ગઈ છે.આલિયાની આવી શાનદાર સ્ટાઈલ જોયા બાદ, દરેક તેના બોલીવુડ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે આલિયા
ઉલ્લેખનીય છે કે, આલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની એકથી વધુ બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. હાલમાં જ આલિયાએ તેના નવાઘરની હાઉસ ટૂર પણ કરી હતી.

રિલેશનશીપના બે વર્ષ પૂરા કર્યા
નોંધનીય બાબત છે કે, આલિયા માત્ર 21 વર્ષની છે અને તે આટલી નાની ઉંમરમાં તેના સિઝલિંગ રોમાંસ પર પ્રભુત્વ ધરાવે છે. થોડાદિવસો પહેલા આલિયાએ તેના બોયફ્રેન્ડ સાથેના રિલેશનશીપના બે વર્ષ પૂરા કર્યા હતા.

આલિયા કશ્યપે શેર કરી વેકેશનની ઝલક
આ સાથે આલિયા કશ્યપે તેના લેટેસ્ટ વેકેશનની ઝલક પણ ફેન્સને બતાવી છે. આલિયા ખુલ્લા આકાશ નીચે તેના બોયફ્રેન્ડની બાહોમાંસંપૂર્ણપણે ખોવાયેલી જોવા મળે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
