તેમના રોલ માટે આ સુંદરીઓ ઉતારી ચૂકી છે કપડા, આ નામ વાંચીને ચોંકી જશો
બોલીવુડમાં એક્ટર્સે દરેક પ્રકારના રોલ કરવાના હોય છે. જો આપણે સુંદરીઓની વાત કરીએ તો, ફિલ્મોમાં બોલ્ડનેસનો ટચ આપવા માટે ઘણી વખત કપડાંનો ત્યાગ કરવો પડ્યો હોય છે. આજે અમે તમને એવી જ સુંદરીઓ વિશે જણાવીશું.
બોલીવુડમાં એક્ટર્સે દરેક પ્રકારના રોલ કરવાના હોય છે. જો આપણે સુંદરીઓની વાત કરીએ તો, ફિલ્મોમાં બોલ્ડનેસનો ટચ આપવા માટે ઘણી વખત કપડાંનો ત્યાગ કરવો પડ્યો હોય છે. આજે અમે તમને એવી જ સુંદરીઓ વિશે જણાવીશું, જેમણે પોતાના કપડા ઉતારીને ફેંકી દીધા હતા.

સની લિયોન
બોલીવુડમાં પગ મૂકતા પહેલા સની લિયોન પોર્ન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હતી. સનીએ 'જિસ્મ 2'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું અને તેનીડેબ્યૂ ફિલ્મમાં સનીએ તેના તમામ કપડાં ઉતારી દીધા હતા. આ ફિલ્મના બોલ્ડ સીન્સ એવા હતા કે, તમે પરિવાર સાથે આ ફિલ્મ જોવાનીભૂલ ન કરી શકો.

પૂનમ પાંડે
ઈન્ટરનેટ સેન્સેશન સાથે જોડાયેલી અભિનેત્રી પૂનમ પાંડે હાલમાં જ કંગનાના શો 'લોકઅપ' માં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, પૂનમેએક ફિલ્મ પણ કરી છે, જેનું નામ છે 'નશા' છે. આ ફિલ્મમાં પૂનમે ઘણા બધા ન્યુડ સીન આપ્યા છે.

શર્લિન ચોપરા
શર્લિન ચોપરા માત્ર થોડી જ ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ તેણે તેના બોલ્ડ એક્ટથી ખૌફ પેદા કર્યો છે. શર્લિન ચોપરાએ ફિલ્મ 'કામસૂત્ર' માંન્યૂડ થઈને ફિલ્મી પડદે આગ લગાવી દીધી હતી. શર્લિન ભૂતકાળમાં રાજ કુન્દ્રા સાથેના એડલ્ટ વીડિયો કેસને કારણે વિવાદમાં આવી હતી.

પાઓલી દામ
અભિનેત્રી પાઓલી દામે ફિલ્મ 'હેટ સ્ટોરી' માં એક પછી એક બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ દરમિયાન તે ઘણા સીન્સમાં ન્યૂડ પણ જોવામળી હતી. આ ફિલ્મના બીજા ઘણા ભાગો બનાવવામાં આવ્યા, પરંતુ હસીના પાઓલી જેવી બોલ્ડનેસ કોઈ દેખાડી શક્યું નહીં.

સીમા બિસ્વાસ
બોલીવુડની વિવાદાસ્પદ ફિલ્મ 'બેન્ડિટ ક્વીન' માં ફૂલનનું પાત્ર ભજવનારી સીમા બિસ્વાસે આ ફિલ્મ માટે કેમેરાની સામે પોતાના કપડાંઉતારી દીધા હતા. જે બાદ આ સીનને લઈને ઘણો હોબાળો થયો હતો. જોકે, સીમાએ પાછળથી સ્પષ્ટતા કરી કે, આ રોલ તેના બોડી ડબલદ્વારા કરવામાં આવ્યો હતો.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
