જ્યાં પણ જાય છે આ સ્ટાર પોતાની સાથે લઇ જાય છે મંદિર, હવે પત્ની સાથે હોટેલના રૂમાં કરી પુજા અને પછી....
આરઆરઆર ફિલ્મનો સ્ટાર જ્યાં પણ જાય છે પોતાની સાથે મંદિર સાથે લઇ જાય છે. હાલમાં લોસ એજેન્સમાં ઓસ્કર એવોર્ડમાં ગયો હતો ત્યાં પણ મંદિર સાથે હતુ. અને મંદિરમાં પુજા પણ કરી હતી.
'આરઆરઆર' સ્ટાર રામ ચરણ ધાર્મિક વ્યક્તિ છે. જ્યારે પણ તે યાત્રા કરે છે તો પોતાની સાથે નાનુ એવુ મંદીર પોતાની સાથે રાખે છે. આ મંદિર તેમની સાથા લોસ એજેલન્સમાં પણ હતુ. જ્યારે તેમને પોતાની ફિલ્મ 'આરઆરઆર' ના સોન્ગ નાટૂ નાટૂ માટે ઓસ્કર લીધો.

રામ ચરણે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વીડિયોમાં કહ્યુ કે, હુ જ્યાં પણ જવ છુ, હુ અને મારી પત્ની એક નાનુ એવુ મંદિર સ્થાપિત કરીએ છે આ અમને ઉર્જા અને ભારત સાથે જોડેલુ રાખે છે. વીડિયોમાં રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના અને ભગવાન રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની મૂર્તીની પુજા કરતા જોવા મળે છે.
રામ ચરણના ધાર્મિક સ્વભાવને નેટિજન્સ દ્વારા વખાણવામાં આવી રહ્યા છે. તેમણે પહેલા પોતાની વાર્ષિક અયપ્પા દિક્ષા વિશે જણાવ્યુ હતુ કે, જેમા તે 40 દિવસ સુધી ફક્ત કાળા કપડા પહેરે છે. ખુલા પગે ચાલે છે અને માસાહાર ભોજનનો ત્યાાગ કરે છે. આ સાથે તમને જણાવી દઇએ કે, રામ ચરણ પોતાની પત્ની કામિનેની કોનિડેલા ભારતમાં પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. ઉપાસનાએ તે અફવાહો પર વિરામ લગાવી દિધુ છે. જેમા કહેવામાં આવ્યુ છે કે, તેમનો પહેલુ બાળક અમેરિકામાં જન્મ લેશે. ઉપાસનાએ કહ્યુ હતુ કે, ઉપાસનાએ કહ્યુ કે, તેમનો પહેલુ બાળક ભારતમાં જ જન્મ લેશે. ડિસેમ્બર 2022 માં ઉાસનાની ગર્ભવતી હોવાના સમાચાર સામે આવ્યા હતા. અપોલો હોસ્પિટલમાં સીએસઆરની વઆઇસ ચેરપર્સન ઉપાના ચેયરપર્સન ઉપાસના પોતાના દેશમાં પોતાના બાળકને જન્મ આપશે.












Click it and Unblock the Notifications
