'આ લવ જિહાદન મોમામલો, અમે આના પર કડક કાયદો લાવા માટે વિચાર કરીશુ', તુનિષા કેસ પર મહારાષ્ટ્રના મંત્રી

ટીવી અભિનેત્રીના આત્મ હત્યાને ધીરે ધીરે રાજકીય રૂપ લઇ રહ્યુ છે. મહારાષ્ટ્રના મંત્રીએ આ મામલે લવ જિહાદ હોવાની વાત ક રહી હતી અે આગામી સમયમાં તેન લઇને કડક કાયદો લાવામાં આવશે. તેમ જણાવ્યુ હતુ .

અભિનેત્રી તુનિષા શર્માએ શનિવારે આત્મહત્યા કરી લીધી હતુ. અભિનેત્રીની આત્મહત્યા બાદ તેની માતાએ તેના કો સ્ટાર શીજાન પર આત્મહત્યા માટે દુષ્પ્રેણાનો આરોપ લગાવતા પોલીસ ફરીયાદ દાખલ કરાવી હતી. ત્યાર બાદ પોલીસે શનિવારે કો સ્ટારની ધરપકડ કવરામાં આવી હતી. રવિવારે તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. 4 દિવસની પોલીસ રિમાંડમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલાને લઇને મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને મોટુ નિવેદન આપ્યુ હતુ.

TUNISHA

નાસિકમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ કે, આ એક લવ જિહાદનો મામલો છે. પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે. મંત્રી ગિરીશે કહ્યુ હતુ કે, દિવસે ને દિવસે આ પ્રકારના મામલા વધી રહ્યા છે. એવામાં આપણે મોટા કાયદો બનાવાની માંગ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યુ હતુ કે, આ મુદ્દો અમે વિધાનસભામાં ઉઠાવિશુ.

તુનિષાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ રવિવારે આવી ગઇ હતી. ત્યાર બાદ તેની મોત ફાંસી લગાવાને લીધે થઇ હતી. પોલીસે જણાવ્યુ હતુ કે, ફાંસી લગાવાને લીધે તુનિષાનું શ્વાસ રુંધાવાને લીધે મોત થયુ હતુ. આ મામલાની તપાસ માટે તુનિષાના ફોનને પણ જપ્ત કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X